1. શું કોરોનાની બીજી લહેર ગત વર્ષ કરતાં વધુ ખતરનાક છે? કેવી રીતે?
2. બાળકોમાં કોરોના વાયરસનું સંક્રમણ થતુ કઇ રીતે અટકાવી શકાય ?
અમને કઇ રીતે ખબર પડશે કે બાળકને સામાન્ય તાવ છે કે કોરોના ?
4. બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણ શુ હોય છે ?
બાળકનો કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો ?
કયા ટેસ્ટ કરાવવા ?
કોરોનાને કારણે કેવી પરિસ્થિતી ઉભી થઇ શકે ? અને કઇ રીતે મેનેજ કરવી ?
શું બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે ?
9. શું કોરોનાના કારણે બાળકની સ્થિતી ગંભીર થઇ શકે છે ?
10. કયા બાળકો પર વધુ જોખમ હોય છે.
11. કોરોના સંક્રમિત બાળક માટે સલાહ કઇ રીતે મેળવવી ?
12. કયા ઘરેલુ ઉપાયની મદદ લઇ શકાય ?
13. azithromycin, ivermectin, doxycycline, hydroxychloroquine (HCQ), ayurvedic, homeopathic વગેકે દવાઓ લઇ શકાય ?
14 . મારા બાળકની હાલત ગંભીર છે એવુ ક્યારે માનવુ ?
15. મારા બાળકને અન્ય પણ રોગ છે તો શું આવી સ્થિતિમાં તેની દવા કે ટ્રીટમેન્ટ હું ચાલુ રાખી શકું?
16. favipiravir, remdesivir, tocilizumab વગેરે દવાઓ ક્યારે લેવી ?
17. મારા બાળકને એક અઠવાડિયા પહેલા કોરોના પોઝિટીવ આવ્યો હતો હવે તે વેક્સિન ક્યારે લઇ શકશે ?
18. જો માતા બાળકને ધાવણ કરાવતી હોય તો શું તે વેક્સિન લઇ શકે ?