માસ્ક પહેર્યા વગર બજાર બંધ કરાવવા નીકળેલા પોલીસકર્મીનું જ ચલણ કપાયું

ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસ કર્મચારીને માસ્ક ન પહેરી Covid19 ગાઈડલાઈનનો ભંગ કરવું ભારે પડ્યું છે.

માસ્ક પહેર્યા વગર બજાર બંધ કરાવવા નીકળેલા પોલીસકર્મીનું જ ચલણ કપાયું
IMAGE SOURCE : INTERNET
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 4:52 PM

દેશમાં કરોનાની બીજી લહેર ચાલી રહી છે અને દેશના બધા રાજ્યોમાં નવા કેસો રેકોર્ડસ્તરે નોંધાઈ રહ્યા છે. કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર જનતાને Covid19 ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવા જણાવે છે, અને આ ગાઈડલાઈનનો ભંગ કરનારને સ્થાનિક પ્રશાસન દંડ પણ કરે છે. સામાન્ય જનતા તો ઠીક પણ રાજનેતાઓ અને પોલીસ કમર્ચારીઓ પણ ક્યારેક આ Covid19 ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કરે છે. પણ ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસ કર્મચારીને માસ્ક ન પહેરી Covid19 ગાઈડલાઈનનો ભંગ કરવું ભારે પડ્યું છે.

આગ્રા જિલ્લાના કાગરુલ પોલીસ સ્ટેશનની ઘટના આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના કાગરુલ પોલીસ સ્ટેશનની છે. કોરોના વાયરસના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને, આગ્રા જિલ્લામાં માસ્ક અને યોગ્ય અંતરને અનુસરવા માટે જોરશોરથી કામ કરવામાં આવી રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કાગરુલ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પોલીસકર્મીઓ Covid19 ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન્ય લોકોને પાઠ ભણાવવા ગયા હતા.

માસ્ક પહેર્યા વગર બજાર બંધ કરાવવા નીકળ્યા પોલીસકર્મીઓ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના કાગરુલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બજારો બંધ કરવવા નીકળ્યા હતા. કાગરુલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બજાર બંધ કરવા માટે વર્દી પહેર્યા વિના સવારે પહોંચ્યા હતા. વિશેષ બાબત એ છે કે Covid19 ગાઈડલાઈનનું પાલન કરાવવા અને બજારો બંધ કરાવવા નીકળેલા આ પોલીસકર્મીઓએ જ માસ્ક નહોતું પહેર્યું. પોતે માસ્ક પહેર્યા વગર દુકાનદારોને Covid19 ગાઈડલાઈનનું પાલન કરવવા નીકળેલા પોલસીકર્મીઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. દુકાનદારોએ માસ્ક પહેર્યા વગરના આ પોલીસકર્મીઓનો વિડીયો વાયરલ કર્યો હતો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

મામલો ઉચ્ચસ્તરે પહોચતા પોલીસકર્મીનું જ ચલણ કપાયું આ સમગ્ર ઘટનામાં સ્થાનિક દુકાનદારો અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો વાયરલ થયો હતો. અ ઉપરાંત દુકાનદારોએ પણ વિડીયો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીને ગરીયાદ સાથે રજૂઆત કરી હતી. મામલો ઉચ્ચસ્તરે પહોચતામાસ્ક પહેર્યા વગર બજાર બંદ કરવવા નીકળેલા પોલીસકર્મીનું જ ચલણ કપાયું હતું અને પોલીસ કર્મચારીએ Covid19 ગાઈડલાઈનના ભંગ બદલ દંડ ભરવો પડ્યો હતો.

ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારે સાપ્તાહિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રવિવારે સમગ્ર ઉત્તરપ્રદેશમાં લોકડાઉન રહેશે અને શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી તમામ બજારો બંધ રહેશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">