દક્ષિણ એશિયા બાદ ભારતે હવે આફ્રિકી દેશ મોરક્કો મોકલી CORONA વેક્સિન

વિદેશપ્રધાન એસ. જયશંકરે સંકેત આપ્યો હતો કે આફ્રિકી દેશોના રાજદૂતો સાથે એમની વાતચીતમાં વેક્સિન અને રિકવરી અંગે પણ વાતચીત થી હતી. એમણે એ પણ કહ્યું કે આફ્રિકી દેશ દુનિયાભરમાં વેક્સિનની સંગ્રહખોરીથી ચિંતિત છે.

દક્ષિણ એશિયા બાદ ભારતે હવે આફ્રિકી દેશ મોરક્કો મોકલી CORONA વેક્સિન
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 7:36 AM

ભારતે પોતાના દક્ષિણ એશિયાના પાડોશી દેશોને CORONA વાયરસની વેક્સિન મોકલ્યા બાદ હવે હવે આફ્રિકામાં પણ કોરોના વેક્સિન મોકલી છે. 22 જાન્યુઆરી શુક્રવારે રાત્રે રોયલ એર મોરોક્કોનું પ્લેન ભારતથી CORONA વેક્સિન લઈને મોરોક્કોને રાજધાની રબાત જવા રવાના થયું. રબાતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જાણકારી આપી, “ભારત અને મોરોક્કો વચ્ચે ઉત્કૃષ્ટ સંબંધોની અભિવ્યક્તિમાં દુનિયાના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત CORONA વેક્સિનનો પહેલો જથ્થો ભારતથી મોરોક્કો મોકલવામાં આવ્યો છે.”

રબાતમાં ભારતીય દૂતાવાસે પોતાની ટ્વિટના થ્રેડમાં લખ્યું આ વેક્સિન બધા માટે પોસાય તેવી છે. આ અઠવાડિયાના પ્રારંભમાં ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર આફ્રિકી દેશોના રાજદૂતોને મળ્યા હતા. ત્યારે એમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી, “અમારી વાતચીતમાં કોવિડ રિકવરી, વેક્સિન, હવાઈ યાત્રા અને ડિજિટલ અનુભવ સામેલ હતા. સાથે જ ભારતની વર્તમાન પ્રાથમિકતા અને પડકારો અંગે પણ વાતચીત કરવામાં આવી.”

આફ્રીકી દેશો વેક્સિનને સંગ્રહખોરીથી ચિંતિત વિદેશપ્રધાન એસ.જયશંકરે IAFSમાં ભારતના હિતોને લઈને આશ્વાસન આપ્યું હતું. વિદેશપ્રધાન એસ. જયશંકરે સંકેત આપ્યો હતો કે આફ્રિકી દેશોના રાજદૂતો સાથે એમની વાતચીતમાં વેક્સિન અને રિકવરી અંગે પણ વાતચીત થી હતી. એમણે એ પણ કહ્યું કે આફ્રિકી દેશ દુનિયાભરમાં વેક્સિનની સંગ્રહખોરીથી ચિંતિત છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

સંગ્રહખોરીથી વધી શકે છે ગરીબ દેશોની ચિંતા કેનેડાએ દરેક વ્યક્તિ દીઠ વેક્સિનના પાંચ ડોઝ આપવા સુધીની વેક્સિનનો સંગ્રહ કર્યો છે. અન્ય પશ્ચિમી દેશોએ પણ વેક્સિન નિર્માતાઓ પાસેથી પોતાની જરૂરિયાત કરતાં વધારે ડોઝને રિઝર્વ કરાવ્યા છે અથવા તો એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. વિદેશપ્રધાન એસ.જયશંકરે કહ્યું કે વેક્સિનની આ પ્રકારે સંગ્રહખોરીથી ગરીબ દેશોની ચિંતા વધી શકે છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">