Gandhinagar: રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે. આજે સાંજે 4 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે. ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો યોજાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તો આજ સાંજથી ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઇ જશે. જેમાં રાજયની છ કોર્પોરેશન અને 31 પંચાયતની ચૂંટણી યોજાનાર
xPM Modi Live: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે આસામની મુલાકાતે છે. તેઓ આજે એક લાખથી વધુ લોકોને જમીનના પટ્ટાની વહેચણી કરવાના છે. જેનો લાભ શિવાસાગર જિલ્લાના 1.06 લાખ લોકોને મળશે. લીઝ મેળવ્યા બાદ આ નાગરીકો જમીનના માલિક બનશે.