ભરૂચના હાઈવે પર ટ્રાફિક જામની સ્થતિથી લોકો પરેશાન, મુલાદ ચોકડીથી નર્મદા ચોકડી સુધી ચક્કાજામ સર્જાયો

ભરૂચના હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિથી લોકો પરેશાન, મુલદ ચોકડીથી નર્મદા ચોકડી સુધી ચક્કાજામ સર્જાયો

December 2, 2020 TV9 Webdesk14 0

ભરૂચના નેશનલ હાઈવે 48 પર સતત ટ્રાફિક જામની સ્થિતિને લઈને લોકો કંટાળ્યા છે. કલાકો સુધી વાહનચાલકોને જામની સ્થિતિમાં ફસાયેલું રેહવું પડે છે. આજે પણ સવારથી […]

સરકાર સામે ખેડૂતોનું આંદોલન મક્કમતાથી આગળ વધ્યું, "ચલો દિલ્હી" આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશ્યું

સરકાર સામે ખેડૂતોનું આંદોલન મક્કમતાથી આગળ વધ્યું, “ચલો દિલ્હી” આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશ્યું

December 2, 2020 TV9 Webdesk14 0

સરકાર વિરુદ્ધ ખેડૂતોનું ચાલી રહેલું આંદોલન અટકવાનું નામ નથી લઇ રહ્યું. સરકાર સાથેની વાતચીત પડી ભાંગતા ખેડૂતો ફરીથી ધરણા પર બેસી ગયા છે. ખેડૂતોનું ચલો […]

vikram sanvat 2077nu varshik bhavishyafal vancho mega star amitabh bacchannu kevu che bhavishya

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું કેવુ છે ભવિષ્ય?

December 2, 2020 TV9 Webdesk25 0

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશિ જાતક મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, શિક્ષણ, નોકરી, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ […]

ચીટર ચાઈનાને હવે રાજકોટની ઈમિટેશન જ્વેલરીનો ઉદ્યોગ હંફાવશે, ચીનના તકલાદીપણાથી કંટાળેલા લોકો ઘરે આંગણે બનાવેલી જ્વેલરી તરફ વળ્યા

ચીટર ચાઈનાને હવે રાજકોટની ઈમિટેશન જ્વેલરીનો ઉદ્યોગ હંફાવશે, ચીનના તકલાદીપણાથી કંટાળેલા લોકો ઘરે આંગણે બનાવેલી જ્વેલરી તરફ વળ્યા

December 1, 2020 TV9 Webdesk14 0

તકલાદી ચાઈના અને તેની વસ્તુઓથી કંટાળેલા ભારતીયો ધીરેઘીરે મેક ઇન ઈન્ડયા તરફ વળવા લાગ્યા છે અને તેનો પરચો તમામ સ્તર પર ચાઈનાને મળી જ રહ્યો […]

અમદાવાદમાં આજથી નવી કીડની હોસ્પીટલનું ઉદ્ઘાટન, વીસ હજાર લીટર ઓક્સીજન ટેન્કની વ્યવસ્થા સહીત કોવીડ દર્દીઓ માટે આધુનિક સેવાનો પ્રારંભ

અમદાવાદમાં આજથી નવી કીડની હોસ્પીટલનું ઉદ્ઘાટન, વીસ હજાર લીટર ઓક્સીજન ટેન્કની વ્યવસ્થા સહીત કોવીડ દર્દીઓ માટે આધુનિક સેવાનો પ્રારંભ

December 1, 2020 TV9 Webdesk14 0

અમદાવાદમાં આજથી નવી કીડની હોસ્પીટલનું ઉદ્ઘાટન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ હોસ્પીટલમાં 400 બેડ કોવીડ દર્દીઓ માટે રીઝર્વ રાખવામાં આવશે. વીસ હજાર […]

ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત, 24 કલાકમાં 10 આંચકા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ

ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત, 24 કલાકમાં 10 આંચકા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ

December 1, 2020 TV9 Webdesk14 0

ગીરસોમનાથ પંથકમાં ભૂકંપના આંચકા આવવાનું હજુ યથાવત જ છે. ૨૪ કલાકમાં ૧૦ આંચકા આવી ગયા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ગીરસોમનાથ […]

વધુ એક ચક્રવાત આવવાની સંભાવના, તામીલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી

વધુ એક ચક્રવાત આવવાની સંભાવના, તામીલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી

December 1, 2020 TV9 Webdesk14 0

ભારતીય હવામાન વિભાગ દ્વારા વધુ એક વાવાઝોડા માટેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સોમવારે હળવું દબાણ બન્યું હતું જે ડીપ ડીપ્રેશનમાં ફેરવવાની શક્યતા […]

રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની રચના કરાઇ, હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને તપાસ પંચની નિમણુંક

રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની રચના કરાઇ, હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને તપાસ પંચની નિમણુંક

November 30, 2020 Tv9 Webdesk18 0

રાજકોટના અગ્નિકાંડ મામલે નવા તપાસ પંચની નિમણુંક કરાઇ છે. હાઇકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાના અધ્યક્ષસ્થાને આ તપાસ પંચની રચના કરાઇ છે. જસ્ટીસ કે.એ.પૂંજની અન્ય ન્યાયિક તપાસની […]

અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવા ફ્લાયઓવરના ઉદ્ઘાટન સાથે મુખ્યપ્રધાને આપ્યો રાજ્યના વિકાસનો ચિતાર

અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવા ફ્લાયઓવરના ઉદ્ઘાટન સાથે મુખ્યપ્રધાને આપ્યો રાજ્યના વિકાસનો ચિતાર

November 30, 2020 TV9 Webdesk14 0

દેવદિવાળીના આજના દિવસે અમદાવાદીઓ માટે ખુશ ખબર આપતા મુખ્યપ્રધાને રાજ્યના વિકાસની રૂપરેખાનો ચિતાર આપ્યો હતો. તેમને જણાવ્યું હતું કે દેશ દુનિયાના બેસ્ટ શહેરોમાં જે જોવા […]

ગીરસોમનાથના તલાળા પંથકની ધરા ધ્રુજી, મોડી રાત્રે નોંધાયા ચારથી પાંચ ભૂકંપના આંચકા

ગીરસોમનાથના તલાળા પંથકની ધરા ધ્રુજી, મોડી રાત્રે નોંધાયા ચારથી પાંચ ભૂકંપના આંચકા

November 30, 2020 Tv9 Webdesk18 0

ગીરસોમનાથના તાલાળામાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. થોડા સમય પહેલા જ બીજો મોટો આંચકો અનુભવાયો છે. તાલાળામાં મધ્ય રાત્રી અને વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. […]