Kalavad received over 1 inch rain in an hour Jamnagar

VIDEO: જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ, જાહેર માર્ગો પર ફરી વળ્યા પાણી

September 14, 2020 TV9 Webdesk13 0

જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો અને કાલાવડના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા. કાલાવડ શહેરની સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ […]

Gujarat's pride: ICC remembers great cricketer with the words "one of the finest batsmen"

ગુજરાતનું ગૌરવઃ વિશ્વના મહાન ક્રિકેટરને તેમના જન્મદિવસે ICCએ ટ્વીટ કરી કર્યા યાદ

September 10, 2020 Avnish Goswami 0

ભારતીય ક્રિકેટની રમતમાં જાણીતી રણજી ટ્રોફી જેમના નામે રમાય છે,  એ જામ રણજીતસિંહજીનો આજે જન્મ દીવસ છે. આઇસીસીસી પણ તેમને, આજના દીવસે અચુક યાદ કર્યા […]

https://tv9gujarati.in/magfadi-ni-khari…-no-rakhayo-bhav/ ‎

મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર, લાભ પાંચમથી અન્ન અને નાગરિક પુરવઠા નિગમ શરૂ કરશે મગફળીની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાનો રહેશે ભાવ

September 9, 2020 TV9 Webdesk14 0

મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ખરીદી. કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે […]

https://tv9gujarati.in/devbhumi-dwarka-…ha-yojavama-aavi/

દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરના જામરાવલ ગામે ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા,કિસાન કોંગ્રેસે પાણીથી લબાલબ ખેતરોમાં તરણ સ્પર્ધા યોજીને વિરોધ વ્યક્ત કર્યો, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવી

September 2, 2020 TV9 Webdesk14 0

મેઘરાજા શાંત થતા જ હવે વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરના જામરાવલ ગામે ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે જ્યાં કિસાન કોંગ્રેસે […]

Bridge collapses in Jamjodhpur villagers suffer Jamnagar

જામનગરઃ જામજોધપુરમાં પુલ તૂટ્યો, રસ્તો બંધ થતા અવરજવર માટે મુશ્કેલી, જુઓ VIDEO

August 31, 2020 TV9 Webdesk13 0

જામનગરના જામજોધપુરમાં પુલ તૂટ્યો છે. ધ્રાફાથી મોટીગોપ તરફ જવાના માર્ગ પરનો પુલ તૂટી ગયો છે. પુલ તુટી જતા 25 જેટલા ગામોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો […]

Rainfall in 250 talukas of Gujarat in last 24 hours

ગુજરાતમાં 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જામજોધપુરમાં 9.5 ઈંચ, જુઓ ક્યા કેટલો પડ્યો વરસાદ

August 31, 2020 TV9 Webdesk15 0

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમા વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રવિવાર સવારના 6થી સોમવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર […]

Fire Breaks Out in ICU of Jamnagar 's GG Hospital

જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ, સદનસીબે કોઈ જાનહાની નહી, આગનું કારણ અકબંધ, તપાસના આદેશ

August 25, 2020 TV9 Webdesk15 0

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગની ઘટનામાંથી સરકારી તંત્રે કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતુ નથી. જામનગરની ગુરુ ગોવિંદસિહ જનરલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આજે […]

Khodiyar Mata temple in Dared submerges due to heavy downpour in Jamnagar

જામનગરના દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ

August 24, 2020 TV9 Webdesk15 0

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદથી ઉપરવાસના પાણી હેઠવાસના વિસ્તારની નદી, નાળા, ચેકડેમ અને તળાવોમાં આવી રહ્યાં છે. જામનગરમાં પડેલા અતિ ભારે વરસાદથી ચોમેર પાણી […]

9 gates of Aji-3 dam opened due to heavy rain in Jamnagar

VIDEO: જામનગરમાં સાર્વત્રીક વરસાદ, આજી 3 ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, જોડીયા પંથકના નીચાણવાળા ગામને એલર્ટ

August 24, 2020 TV9 Webdesk11 0

જામનગરમાં સાર્વત્રિક વરસાદને પગલે આજી 3 ડેમ ભરાયો. આજી 3 ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આજી ડેમમાંથી પાણી છોડાતા […]

http://tv9gujarati.in/alang-baad-jamna…ing-maate-aavshe/

સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા શિપ બ્રેકિંગ માટેનું નવું હબ બનશે,આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબનું નવું અલંગ સચાણામાં આકાર પામશે, હવે વિશાળ જહાજો અલંગમાં અને નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શિપ બ્રેકિંગ માટે આવશે

August 22, 2020 TV9 Webdesk14 0

જામનગરનું સચાણા ફરીથી ધમધમતું થશે કારણ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રમાં વિશ્વ […]