સુરત

તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું

તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું

હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો

હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો

કતારગામમાં મહિલાને એસિડ એટેકની ધમકી મળી

કતારગામમાં મહિલાને એસિડ એટેકની ધમકી મળી

સુરતમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ

સુરતમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ

સુરતમાં અપહરણના કિસ્સામાં માનવ તસ્કરીનું કાવતરું સામે આવ્યું

સુરતમાં અપહરણના કિસ્સામાં માનવ તસ્કરીનું કાવતરું સામે આવ્યું

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

પોરબંદર વિધાનસભા ભાજપનું સ્નેહમિલન સુરતમાં યોજાયું

પોરબંદર વિધાનસભા ભાજપનું સ્નેહમિલન સુરતમાં યોજાયું

રશિયામાં ડ્રોન હુમલામાં મૃત્યુ પામનાર હેમિલનો મૃતદેહ વતન લવાયો

રશિયામાં ડ્રોન હુમલામાં મૃત્યુ પામનાર હેમિલનો મૃતદેહ વતન લવાયો

સુરતમાં પોલીસ કસ્ટડીમાં યુવાનના મોતની ઘટના બની

સુરતમાં પોલીસ કસ્ટડીમાં યુવાનના મોતની ઘટના બની

ઓનલાઈન તીનપત્તીની ગેમ રમતાં લોકોને પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી

ઓનલાઈન તીનપત્તીની ગેમ રમતાં લોકોને પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી

સુરત: હોળીના તહેવારમાં લાખો કિલો લાકડા બચાવવાની અનોખી ઝુંબેશ

સુરત: હોળીના તહેવારમાં લાખો કિલો લાકડા બચાવવાની અનોખી ઝુંબેશ

સુરતમાં સંબંધોને શિક્ષણના સંસ્કાર આંબી ગયા

સુરતમાં સંબંધોને શિક્ષણના સંસ્કાર આંબી ગયા

બારડોલી બેઠક પર ભાજપે ફરી એકવાર પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા

બારડોલી બેઠક પર ભાજપે ફરી એકવાર પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા

બારડોલી બેઠક પરથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી લડશે ચૂંટણીની જંગ

બારડોલી બેઠક પરથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી લડશે ચૂંટણીની જંગ

સુરતમાં ‘ગ્રીષ્માકાંડ’ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું

સુરતમાં ‘ગ્રીષ્માકાંડ’ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું

નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો

નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો

સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી

સત્યમ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી

જાણીતા બિલ્ડર અને હીરા વેપારી વસંત ગજેરા સામે ગુનો નોંધાયો

જાણીતા બિલ્ડર અને હીરા વેપારી વસંત ગજેરા સામે ગુનો નોંધાયો

પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે

પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે

ભાજપની બીજી યાદી જાહેર, સુરત બેઠક પર મુકેશ દલાલને અપાઈ ટિકિટ

ભાજપની બીજી યાદી જાહેર, સુરત બેઠક પર મુકેશ દલાલને અપાઈ ટિકિટ

12 હજારની ચોરી સામે પોલીસે 1 લાખ 20 હજારનો મુદ્દામાલ પરત કર્યો!

12 હજારની ચોરી સામે પોલીસે 1 લાખ 20 હજારનો મુદ્દામાલ પરત કર્યો!

સુરત ડાયમંડ બુર્સ કન્ટ્રક્શનના પેમેન્ટનો વિવાદ વકર્યો

સુરત ડાયમંડ બુર્સ કન્ટ્રક્શનના પેમેન્ટનો વિવાદ વકર્યો

બિનવારસી થ્રી વ્હીલર ટેમ્પોમાંથી 500 કિલો ગાંજો મળી આવ્યો

બિનવારસી થ્રી વ્હીલર ટેમ્પોમાંથી 500 કિલો ગાંજો મળી આવ્યો

સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો

સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો

“સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ 2008માં સુરત 16.5% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે.ઇ.સ. ૧૯૯૪નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે. આ પેજ પર Surat , Surat Latest News, Surat Business News, Surat Political News, Surat Sports News, Surat Food News સોથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ” “

PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">