મહારાષ્ટ્રના પુણે સ્થિત વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute)ની બિલ્ડિંગમાં લાગેલી આગ પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.