વાહ! લાખો રૂપિયાની નોકરી છોડી પોતાનું સ્ટાર્ટઅપ, એન્જિનિયર્સ વેચે છે ચા!

પારૂલ મહાડિક | સુરત,  ચા પીવાના શોખીનો આમ તો ચાની લારી દેખાય એટલે કોઈપણ ચાની કીટલી પાસે ઉભા રહીને ચા પી લેતા હોય છે. મોટાભાગની ચાની લારી પર સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. એકની એક ચા વારંવાર ઉકાળીને આપવી કે કપ રકાબી બરાબર ધોયા વિના એ જ વાસણમાં ચા ઉકાળવી અને પીવડાવવી. આ કોઈપણ ચાની […]

વાહ! લાખો રૂપિયાની નોકરી છોડી પોતાનું સ્ટાર્ટઅપ, એન્જિનિયર્સ વેચે છે ચા!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 20, 2020 | 5:22 PM
પારૂલ મહાડિક | સુરત,  ચા પીવાના શોખીનો આમ તો ચાની લારી દેખાય એટલે કોઈપણ ચાની કીટલી પાસે ઉભા રહીને ચા પી લેતા હોય છે. મોટાભાગની ચાની લારી પર સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. એકની એક ચા વારંવાર ઉકાળીને આપવી કે કપ રકાબી બરાબર ધોયા વિના એ જ વાસણમાં ચા ઉકાળવી અને પીવડાવવી. આ કોઈપણ ચાની કીટલી પર સામાન્ય દશ્યો હોય છે પણ સુરતમાં હેલ્ધી ચાની આજકાલ બહુ ચર્ચા છે કારણ કે આ ચા કોઈ છોટુના હાથે નહિ પણ એન્જીનિયરના હાથે બનાવેલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોઈ ભી ધંધા છોટા નહિ હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા..ફિલ્મનો આ ડાયલોગ સુરતના બે મિત્રોને બંધ બેસતો સાબીત થાય છે. ચોખ્ખી ચણાક દેખાતી આ દુકાન ચાની જ છે. અને હાથમાં ગ્લવ્ઝ પહેરીને ખૂબ સરસ રીતે ચા બનાવી રહેલા આ ભાઈઓ વ્યવસાયે એન્જીનીયર છે. પ્રદીપભાઈ જાદવ પોતે મિકેનિકલ એન્જીનિયર છે. વિદેશમાં નોકરી કરીને 1.50 લાખ રૂપિયા પગાર ટેપ કમાતા હતા. જ્યારે બીજા ભાઈ ગણેશ દુધાને છે જેણે હાલમાં જ સિવિલ એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
જોકે નોકરી કરવા કરતાં પોતાનો વ્યવસાય શરૂ કરવા આ બંને મિત્રોએ ચાની કીટલી શરૂ કરવાનો વિચાર કર્યો અને શરૂ કરી ચાય મેકર્સ બાય એન્જીનિયર્સ નામની આ ચાની દુકાન. હાલ તેઓ આ દુકાનમાં 9 જાતની ચા અને કોફિનું વેચાણ કરે છે. દાર્જિલિંગથી આવતી ફિલ્ટર ચા અને સલ્ફર ફ્રી ખાંડથી અહીં ચા ખૂબ ચોકસાઈથી બનાવવામાં આવે છે. ચા ના શોખીનોને એક સ્ટાન્ડર્ડ અને હેલ્ધી ચા મળી રહે તેવો ઉદ્દેશ મુખ્ય હતો.  સિવિલ અને મિકેનિકલ એન્જીનીયરીંગનો ધંધો છોડીને ચાની કીટલી શરૂ કરવાનો વિચાર તેમણે કર્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સુરત ખાતે એન્જીનીયર દ્વારા ચાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આમ તો કોઇપણ વ્યવસાય કરવામાં વ્યક્તિન નાનપ ન હોવી જોઇએ પરંતુ એન્જીનિયરો જ્યારે આ વ્યવસાયમાં આવ્યા છે ત્યારે ચાના શોખીનો પણ અહીં પહોંચે છે ત્યારે તેઓ પણ ચાની ચુસકી માણતા માણતા ચાના વખાણ કરતા થાકતા નથી. ચા પીવા માટે શોખીનો સુરતના ખુણે ખુણેથી અહીંયા પહોંચે છે અને અહીં બનાવવામાં આવતી ચાની ચુસકી પણ માણે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચા બનાવવી અને વેચવી એ એક સામાન્ય વ્યવસાય છે જયા પણ ચા પીવા જઇએ ત્યાં આપણને તૂટી ફૂટી કેબિન અને અપાર ગંદકી જોવા મળે છે તે છતાં પણ ચાની ચૂસકી મારવામાં આપણે કોઇપણ કસર છોડતા નથી. પરંતુ ચાના વ્યવસાયને એક નવો આયામ આપવાના ઇરાદાથી સુરતના બે એન્જીનિયરો દ્વારા ચાની દુકાન ખોલવામાં આવી છે. આ બંને એન્જીનીયરો દ્વારા ચાની દુકાનને નવા આયામ ઉપર લઇ જવાની શરૂઆત કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">