શું તમે લેખન ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો? PM મોદીએ તમારા માટે YUVA 2.0 કર્યું છે લોન્ચ, જાણો શું છે આ

YUVA 2.0 માટે શિક્ષણ મંત્રાલય હેઠળ નેશનલ બેંક ટ્રસ્ટ (NBT), ભારતને યોજના અમલીકરણ એજન્સી બનાવવામાં આવી છે. આ યોજના લેખકોની એક સાંકળ બનાવવામાં મદદ કરશે, જે ભારતમાં લોકશાહીના વિવિધ પાસાઓ પર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને આવરી શકે.

શું તમે લેખન ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો? PM મોદીએ તમારા માટે YUVA 2.0 કર્યું છે લોન્ચ, જાણો શું છે આ
YUVA 2.0 Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 9:02 AM

શિક્ષણ મંત્રાલયે (Ministry of Education) રવિવારે પ્રધાનમંત્રી યુવા લેખક માર્ગદર્શન યોજના YUVA 2.0 શરૂ કરી. તેનો હેતુ યુવા અને ઉભરતા Writersને દેશમાં વાંચવા, લખવા અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે તાલીમ આપવાનો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, YUVA 2.0 પ્રોજેક્ટ (75 આઝાદી કા અમૃત મહોત્સવ) લોકશાહીની થીમ (સંસ્થાઓ, ઘટનાઓ, લોકો, બંધારણીય મૂલ્યો – ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય) પર લેખકોની યુવા પેઢીના વિઝનને આગળ લાવવા માટ નો ભાગ છે.

આ યોજના લેખકોનું એક જૂથ બનાવશે

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના લેખકોનું એક જૂથ બનાવશે જે ભારતીય વારસો, સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિષયો પર લખી શકશે. તેમણે વધુમાં કહ્યું, ‘ભારત 66 ટકા યુવા વસ્તી સાથે આ શ્રેણીમાં ટોપ પર છે. આ લોકો રાષ્ટ્રના નિર્માણની તકની રાહ જોઈ રહ્યા છે. યુવા લેખકોને માર્ગદર્શન આપવાના આશયથી આપણે ઉચ્ચ કક્ષાએ પહેલ કરવાની તાતી જરૂર છે. આ સંદર્ભમાં YUVA 2.0 સર્જનાત્મક વિશ્વના ભાવિ નેતાઓ માટે પાયો નાખવામાં ખૂબ આગળ વધશે.

યોજના તબક્કાવાર અમલમાં આવશે

શિક્ષણ મંત્રાલયે (Ministry of Education) રવિવારે પ્રધાનમંત્રી યુવા લેખક માર્ગદર્શન યોજના YUVA 2.0 શરૂ કરી છે. તેનું કાર્ય યુવા યોજનાને આપવામાં આવેલા માર્ગદર્શનના ઉલ્લેખિત તબક્કાઓ હેઠળ યોજનાને તબક્કાવાર અમલમાં મૂકવાનું છે. આ યોજના હેઠળ તૈયાર કરાયેલા પુસ્તકો NBT દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સંસ્કૃતિ અને સાહિત્યના આદાન-પ્રદાનને સુનિશ્ચિત કરીને, પુસ્તકનો અન્ય ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવશે. જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ને પ્રોત્સાહન આપશે. પસંદગીના યુવા લેખકો વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લેખકો સાથે વાર્તાલાપ કરશે. આ ઉપરાંત તેઓ સાહિત્યિક ઉત્સવો વગેરેમાં પણ ભાગ લેશે.

આ યોજના લેખકોની એક સાંકળ બનાવવામાં મદદ કરશે, જે ભારતમાં લોકશાહીના વિવિધ પાસાઓ પર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને આવરી શકે. આ ઉપરાંત, તે યુવાનોને પોતાને અભિવ્યક્ત કરવા અને ભારતીય લોકતાંત્રિક મૂલ્યોની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મંચ પર વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે એક વિંડો પણ પ્રદાન કરશે.

(ભાષા ઇનપુટ સાથે)

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">