UPSC Success Story: સિમાલાએ કોચિંગ વગર જ UPSC પરીક્ષા પાસ કરી, કોલેજમાં રહી ચુકી છે ગોલ્ડ મેડલિસ્ટ

IPS Success Story: IPS ઓફિસર સિમાલા પ્રસાદનું (IPS Officer Simala Prasad) નામ એ અધિકારીઓમાં સામેલ છે જેમના નામથી નક્સલવાદીઓ ધ્રૂજે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 4:37 PM
UPSC પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારોમાંથી માત્ર થોડા જ વિદ્યાર્થીઓને સફળતા મળે છે. એવા ઘણા ઓછા ઉમેદવારો છે જેઓ કોચિંગ વિના UPSC પરીક્ષાની તૈયારી કરે છે. આમાંથી એક નામ આઈપીએસ અધિકારી સિમાલા પ્રસાદનું છે. સિમલા પ્રસાદનું નામ એ IPS અધિકારીઓમાં સામેલ છે, જેમના નામથી નક્સલવાદીઓ ધ્રૂજી જાય છે.

1 / 6
સિમાલાનો જન્મ 8 ઓક્ટોબર 1980ના રોજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો હતો. તે મધ્યપ્રદેશ કેડરની આઈપીએસ અધિકારી છે. સિમાલા નક્સલવાદી વિસ્તારમાં તેની નીડર શૈલી માટે જાણીતી છે. તેણીએ પોતાની આગવી ઓળખ બનાવી છે અને અનેક ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાના બળ પર પોતાની પ્રતીભાનો પરીચય આપ્યો છે. તેમની સક્સેસ સ્ટોરી (IPS Officer Success Story) જાણીને તમે પણ તેમની પાસેથી પ્રેરણા લઈ શકો છો.

2 / 6
IPS ઓફિસર સિમલા પ્રસાદે સેન્ટ જોસેફ કોએડ સ્કૂલમાંથી અભ્યાસ શરૂ કર્યો હતો. આ પછી તેણે 'સ્ટુડન્ટ ફોર એક્સેલન્સ'માંથી B.Com કર્યું અને પછી ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં પીજી કર્યું. તે કોલેજમાં ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂકી છે.

3 / 6
IPS બનતા પહેલા, સિમલાને PSC પરીક્ષા પાસ કર્યા બાદ DSP તરીકે પ્રથમ પોસ્ટિંગ મળી હતી. તે દરમિયાન તેણીએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને આઈપીએસ અધિકારી બની. ડીએસપીના પદ પર રહેવાની સાથે જ તે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતી રહી. તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં સેલ્ફ સ્ટડી કરીને પરીક્ષા પાસ કરી હતી.

4 / 6
સિમાલા પ્રસાદે ફિલ્મ અલિફમાં શમ્મીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં મદરેસાથી લઈને શાળા સુધીની વાર્તા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ શિક્ષણના મહત્વને સારી રીતે રજૂ કરે છે. નવેમ્બર 2016માં ક્વીન્સલેન્ડના ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર થયું હતું અને ફેબ્રુઆરી 2017માં રિલીઝ થયું હતું.

5 / 6
સિમાલા માને છે કે યોગ્ય માર્ગદર્શન અને સ્વ-અભ્યાસથી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી શકાય છે. જો કે, આ માટે, ઉમેદવારોએ પહેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નનું વિશ્લેષણ કરવું પડશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">