UPSC Mains 2021: UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા નિર્ધારિત તારીખે યોજાશે, જુઓ શેડ્યૂલ

UPSC સિવિલ સર્વિસીસ મેઈન એક્ઝામિનેશન 2021 ના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. તમારી પરીક્ષાઓ પૂર્વનિર્ધારિત તારીખો પર જ લેવામાં આવશે.

UPSC Mains 2021: UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા નિર્ધારિત તારીખે યોજાશે, જુઓ શેડ્યૂલ
UPSC Mains 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 6:54 PM

UPSC Civil Services Mains 2021 Exam: UPSC સિવિલ સર્વિસીસ મેઈન એક્ઝામિનેશન 2021 (UPSC CSE 2021 Mains) ના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. તમારી પરીક્ષાઓ પૂર્વનિર્ધારિત તારીખો પર જ લેવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન્સ 2021 પરીક્ષાની તારીખ બદલવાનો ઇનકાર કર્યો છે. આયોગે તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર નોટિસ જાહેર કરીને આ સંદર્ભમાં માહિતી આપી છે. હવે એ નક્કી છે કે, UPSC CSE Mains 2021ની પરીક્ષા 07 જાન્યુઆરી 2022 થી શરૂ થશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ તાજેતરની સૂચનામાં કહ્યું છે કે ‘કોવિડ-19ના પ્રવર્તમાન સંજોગોની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી, કમિશને નિર્ણય લીધો છે કે, સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા 2021 પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે. થશે. એટલે કે, આ પરીક્ષાઓ 07, 08, 09, 15 અને 16 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે.

રાજ્યોએ સુવિધાઓ આપવી પડશે

ઓમિક્રોનના કારણે ફેલાતા કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, UPSCએ તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે, તે સુનિશ્ચિત કરે કે સિવિલ સર્વિસીસ મેઈન્સ 2021 ના ​​ઉમેદવારોને પ્રતિબંધોને કારણે પરીક્ષા આપવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. ખાસ કરીને એવા ઉમેદવારો કે જેઓ કન્ટેઈનમેન્ટ અથવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા હોય તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કમિશને કહ્યું છે કે, જો જરૂરી હોય તો, UPSC CSE Mains 2021 એડમિટ કાર્ડ અને પરીક્ષા કંડક્ટર્સના ID કાર્ડનો ઉપયોગ મૂવમેન્ટ પાસ તરીકે કરવો જોઈએ.

આ ઉપરાંત, પરીક્ષામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરવા માટે પરીક્ષાર્થીઓને પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યોને પણ અપીલ કરવામાં આવી છે. પરીક્ષાના ઓછામાં ઓછા એક દિવસ પહેલા એટલે કે 06 જાન્યુઆરી 2022 થી 09 જાન્યુઆરી 2022 સુધી અને પછી 14 જાન્યુઆરી 2022 થી 16 જાન્યુઆરી 2022 સુધી શક્ય તેટલી જાહેર પરિવહનની સુવિધા આપવી જોઈએ.

સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2021 અંગે UPSC દ્વારા જાહેર કરાયેલ સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: Career Tips: માર્કેટિંગ મેનેજરની ભારતમાં છે ખૂબ માંગ, ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછી કરો આ કોર્સ

આ પણ વાંચો: IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">