UPSC CDS (II) માર્ક્સ 2020: UPSCએ સંયુક્ત સંરક્ષણ સેવાના પરીક્ષાના માર્ક્સ જાહેર કર્યા, સંપૂર્ણ યાદી જુઓ

UPSC CDS (II) માર્કસ 2020: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા (II), 2020 માટે બિન-સૂચિત ઉમેદવારોના માર્ક્સ અને અન્ય વિગતો જાહેર કરી છે.

UPSC CDS (II) માર્ક્સ 2020: UPSCએ સંયુક્ત સંરક્ષણ સેવાના પરીક્ષાના માર્ક્સ જાહેર કર્યા, સંપૂર્ણ યાદી જુઓ
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:14 PM

UPSC CDS (II) માર્ક્સ 2020: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, (UPSC) એ સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા(Joint Defense Services Examination) (II), 2020 માટે બિન-સૂચિત ઉમેદવારોના સ્કોર અને અન્ય વિગતો જાહેર કરી છે. તમામ ઉમેદવારો(Candidates) સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને તેમના ગુણ ચકાસી શકે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 885 ઉમેદવારોના માર્ક્સ(Marks of candidates) જાહેર કર્યા છે જે સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા (CDS)-II 2020 માટે હાજર રહ્યા હતા, પરંતુ તેમની નિમણૂક માટે બિન સૂચિત છે

આ પરીક્ષામાં સંદીપે 600 માંથી 317 સ્કોર સાથે સર્વોચ્ચ રેન્ક મેળવ્યો છે, ત્યારબાદ અપૂર્વ પાંડે અને દીપાંશુ 312 માર્ક્સ સાથે આગળ છે. અભિમન્યુ અને શાંતનુ ગુપ્તાએ 310 માર્ક્સ મેળવી ચોથું અને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

અધિકૃત વેબસાઈટ upsc.gov.in એ માત્ર એવા ઉમેદવારોના માર્કસ જાહેર કર્યા છે કે જેમણે તેમના UPSC CDS-II સ્કોર્સના સાર્વજનિક ડિસ્ક્લોઝરનો વિકલ્પ પસંદ કર્યો હતો. ઉમેદવારો દ્વારા ભરતી પરીક્ષાઓમાં મેળવેલા માર્કસને સાર્વજનિક ડિસ્ક્લોઝ અન્ય નોકરીદાતાઓને ઉપયોગી ડેટાબેઝ પ્રદાન કરવા માટે કરવામાં આવે છે. જેથી કરીને તે યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ઓળખી શકે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

માર્ક્સ કેવી રીતે તપાસવા (HOW TO CHECK SCORE)

હોમપેજ પર, Whats new સેક્શનમાં “સીડીએસ II પરીક્ષા 2020માં બિન-સૂચિત ઇચ્છુક ઉમેદવારોના ગુણ અને અન્ય વિગતોની જાહેરાત” પર જાઓ અને તે લિંક પર ક્લિક કરો. એક નવું વેબપેજ ખુલશે જ્યાં તમારે PDF લિંક પર ક્લિક કરવાનું રહેશે પીડીએફ પછીના પેજ પર ખુલશે, જ્યાં સૂચનાઓ અને માહિતી વાંચો અને તમારા ગુણ ચકાસવા માટે પેજને નીચે સ્ક્રોલ કરો. તમારો સ્કોર તપાસવા માટે તમારો રોલ નંબર/નામ અથવા નોંધણી નંબર તપાસો.

આ યોજના કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. IMA, NA અને AFA ના બિન-લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સ્કોર જાહેર કરવામાં આવે છે. આ માહિતી એક વર્ષ માટે માન્ય રહેશે. આયોગે IMA, NA અને AFA કોર્સ માટે 1 ઓક્ટોબરે CDS (II) 2020 અને OTA કોર્સ માટે 16 જુલાઈના રોજ પરિણામ જાહેર કરી દીધું છે.

માર્ક્સ ચકાસવા અહીં ક્લિક કરો

આ પણ વાંચોઃ

ઓમીક્રોનની દહેશત, અમદાવાદ એરપોર્ટ પર હવે લેન્ડિંગ બાદ તરત જ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાશે

આ પણ વાંચોઃ

Helicopter Chrash: દુર્ઘટનાના કારણ પાછળ અનેક સવાલ, ટેકનીકલ ખામીની શક્યતા ઓછી, Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">