SSC GD Vacancy: સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સિસમાં હજારો ખાલી જગ્યાઓ પર ભરતી, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી

સ્ટાફ પસંદગી પંચ સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં બમ્પર ભરતી કરવાના છે. CAPFમાં કોન્સ્ટેબલ, NIA, SSF, અને આસામ રાઇફલ્સમાં રાઈફલમેનની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

SSC GD Vacancy: સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સિસમાં હજારો ખાલી જગ્યાઓ પર ભરતી, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
SSC GD Vacancy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 5:39 PM

SSC GD Notification 2021: સ્ટાફ પસંદગી પંચ (SSC) સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સમાં બમ્પર ભરતી કરવાના છે. CAPFમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી અથવા જીડી) NIA, SSF, અને આસામ રાઇફલ્સમાં રાઈફલમેનની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ વખતે 25 હજારથી વધુ પદ પર ભરતી કરવામાં આવશે. આ વખતે કુલ 25,271 ખાલી જગ્યાઓ છે.

જેમાંથી 22,424 પુરુષ કોન્સ્ટેબલ અને 2,847 મહિલા કોન્સ્ટેબલની જગ્યા છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર છે. જ્યારે ચલણ દ્વારા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ – 17 જુલાઈ ઓનલાઇન અરજી માટેની છેલ્લી તારીખ – 31 ઓગસ્ટ (રાત્રે 11.30) ઓનલાઇન ફી જમા કરાવવાની છેલ્લી તારીખ – 2 સપ્ટેમ્બર (રાત્રે 11.30) ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ – 4 સપ્ટેમ્બર (રાત્રે 11.30) ચલણ દ્વારા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ – 7 સપ્ટેમ્બર

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ખાલી જગ્યાની વિગતો

બીએસએફમાં 7545, સીઆઈએસએફમાં 8464, એસએસબીમાં 3806, આઇટીબીપીમાં 1431, એઆરમાં 3785 અને એસએસએફમાં 240 જગ્યાઓ ખાલી છે. આ વખતે સીઆરપીએફ અને એનઆઈએમાં ખાલી જગ્યા નથી.

લાયકાત: આ ભરતી પરીક્ષા માટે ઉમેદવાર માટે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે.

વય મર્યાદા: ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

શારીરિક તંદુરસ્તી:

લંબાઈ

પુરુષ ઉમેદવારો – 170 સે.મી. મહિલા ઉમેદવારો – 157 સે.મી.

છાતી પુરુષ ઉમેદવારો – 80 સે.મી. (ફૂલાવીને – 85 સે.મી.)

પગાર: પસંદ થયેલા ઉમેદવારોને પગાર સ્તર -3 (21,700-69,100 રૂપિયા) હેઠળ પગાર આપવામાં આવશે.

આ પણ વાંચો: CLAT Result 2021: ક્લેટ પરીક્ષાના પરિણામની તારીખ અને કાઉન્સિલીંગનું સમયપત્રક થયું જાહેર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">