બેરોજગારો માટે ખુશખબર, રેલવેમાં 1,30,000 જગ્યાઓ માટે થવા જઈ રહી છે ભરતી, છેલ્લી તારીખ આવે, તે પહેલા કરી દો APPLY

રેલવે ભરતી બોર્ડ (RRB)એ રેલ્વેમાં 1 લાખ 30 હજાર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. TV9 Gujarati   Web Stories View more દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી […]

બેરોજગારો માટે ખુશખબર, રેલવેમાં 1,30,000 જગ્યાઓ માટે થવા જઈ રહી છે ભરતી, છેલ્લી તારીખ આવે, તે પહેલા કરી દો APPLY
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2019 | 10:19 AM

રેલવે ભરતી બોર્ડ (RRB)એ રેલ્વેમાં 1 લાખ 30 હજાર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

ઉમેદવાર રેલ્વેનું નોટિફિકેશન સૌથી પહેલા WWW.rrbcdg.gov.in પર કિલક કરીને નોટિફિકેશન જોઈ શકે છે. તેમાં બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ(NTPC), પેરામેડિકલ સ્ટાફ, પ્રધાનમંડળ માટે 30 હજાર ભરતી કરવામાં આવશે તથા લેવલ-1ની પોસ્ટ માટે 1 લાખ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. RRB NTPCની પરીક્ષા તે રીતે જ લેવામાં આવશે જેવી રીતે ગ્રુપ ડીની પરીક્ષા લેવામાં આવી હતી.

અરજી કરવાની તારીખ NTPC માટે – 28 ફેબ્રુઆરી પેરા મેડિકલ સ્ટાફ માટે – 04 માર્ચ પ્રધાનમંડળ માટે – 08 માર્ચ લેવલ-1 માટે – 12 માર્ચ

NTPC હેઠળ અનેક પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તેમાં જૂનિયર કલાર્ક કમ ટાઈપિસ્ટ, અકાઉન્ટ કલાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન કલાર્ક મદદનીશ, ગુડસ ગાર્ડ, સ્ટેશન માસ્ટર, વગેરે પોસ્ટ પર RRB ભરતી કરશે. પેરા મેડિકલ સ્ટાફ હેઠળ સ્ટાફ નર્સ, આરોગ્ય અને મેલેરિયા ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ, ઇસીજી તકનીકી, લેબ મદદનીશ, વગેરે પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

[yop_poll id=1727]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">