RRB Job Notification 2021: રેલ્વેમાં નોકરી શોધી રહેલાઓ માટે ખુશખબર, બહાર પડી છે ભરતી, વાંચો કેટલો રહેશે પગાર

RRB Job Notification 2021: દક્ષિણ રેલ્વેમાં મેડીકલ ઓફિસરની નોકરી મેળવવા માટે આ એક સારી તક છે, આ પોસ્ટ પર ઉમેદવારોનું સેલેક્શન ફોને પર થશે

RRB Job Notification 2021: રેલ્વેમાં નોકરી શોધી રહેલાઓ માટે ખુશખબર, બહાર પડી છે ભરતી, વાંચો કેટલો રહેશે પગાર
ફાઈલ ફોટો
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 16, 2021 | 2:20 PM

RRB Job Notification 2021: દક્ષિણ રેલ્વેમાં નોકરી (Job in Railway)ની ઇંતજારી ખતમ થઇ જશે, દક્ષિણ રેલ્વેમાં (Southern Railway)ની તરફથી કેટલીક પોસ્ટ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, આ જાહેરાત મુજબ જનરલ મેડીકલ ઓફિસર (General Duty Medical Officer) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે, આ પોસ્ટ માટે અરજી કરવા માટેની તારીખ ૧૫ એપ્રિલ થી સારું થઇ ગઈ છે,

દક્ષિણ રેલ્વેમાં (Southern Railway) મેડીકલ ઓફિસરના પોસ્ટ માટે નોકરીની કરવાની સારી તક છે, આ જગ્યા (Southern Railway Recruitment 2021) માટે કુલ 33 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે, આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2021 છે, આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવાર છેલ્લી તારીખ પહેલા અરજી કરી લે કારણકે અરજી કરવાની લીંક સતાવાર વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવશે, અરજી કરતા પહેલા પોસ્ટની જાહેરાત જરૂર ચેક કરી લેવી,

આ રીતે અરજી કરી શકાશ

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

આ પોસ્ટ માટે અરજી કરવા માટે સતાવાર વેબસાઈટ sr.indianrailways.gov.in પર જવું વેબસાઈટનાં હોમ પેજ પર ન્યુજ એન્ડ ઉપડેત (News & Update) સેક્શનમાં જાઓ પછી કરિયર પર ક્લિક કરો અહી ડીસ્ક્રીપ્શન ડીટેલ (Description Details)માં દક્ષિણ રેલ્વે ભરતી માટેની સૂચના માટેના વિભાગ પર ક્લિક કરો હવે અપ્લાય નાઉ પર ક્લિક કરો. તેમાં અરજી ફોર્મ ડાઉનલોડ કરો. માંગેલ વિગતો ભરીને અને દસ્તાવેજ જોડીને ઇમેઇલ કરો. આ ઈમેલ આઈડી covid19cmp20@gmail.com પર ઈમેલ કરવાનો છે

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ (Southern Railway Recruitment 2021 ) માટેના ઉમેદવારોની પસંદગી ફોન દ્વારા કરવામાં આવશે. આ પોસ્ટમાં મેરીટ અનુસાર શોર્ટલિસ્ટ કરેલ ઉમેદવારોને 28 એપ્રિલ 2021 થી ઓનલાઈન કે ફોને કોલ દ્વારા ઇન્ટરવ્યુમાં સિલેકટ કરવામાં આવ છે, જો જરૂર જણાય તો ઇન્ટરવ્યૂની તારીખ ફેરબદલી કરવામાં આવશે. , આ ભરતીની પૂરી જાણકારી માટે આ લીંક પર ક્લિક કરો

આ પણ વાંચો : ISRO Recruitment 2021: ઇસરોમાં નોકરીની તક, એકાઉન્ટ ઓફિસર સહિત અનેક પોસ્ટ માટે ખાલી જગ્યા

આ પણ વાંચો : Chanakya Niti : ધનિક બનવા માટે આ ગુણો હોવા જોઈએ, તમે પણ જાણો લો

નોંધ- આ નોકરી અંગે આપેલી વેબસાઈટ કે માહિતિની પોતાની રીતે પણ ખરાઈ કરી લેવી. આ વિગતો વાચકોને વધુ મદદરૂપ થવાને લઈને આપવામાં આવી છે. 

Latest News Updates

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">