ITBP Recruitment 2022: આઈટીબીપીમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટ્રાન્સપોર્ટના પદો માટે ભરતી, જાણો ક્યા કરી શકશો અરજી

ઈન્ડો તાઈવાન બોર્ડર પોલીસ (ITBP) એ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટ્રાન્સપોર્ટ પુરૂષ અને મહિલા માટે વેકેન્સી બહાર પાડી છે. અરજીની પ્રક્રિયા 11 ઓગસ્ટથી શરૂ થશે. ઉમેદવારો recruitment.itbpolice.nic.in પર જઈને એપ્લાય કરી શકો છો.

ITBP Recruitment 2022: આઈટીબીપીમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટ્રાન્સપોર્ટના પદો માટે ભરતી, જાણો ક્યા કરી શકશો અરજી
ITBP-Job Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 3:11 PM

ઈન્ડો તાઈવાન બોર્ડર પોલીસ (ITBP) એ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટ્રાન્સપોર્ટ પુરુષ અને મહિલા ભરતી 2022 (Job 2022) માટે વેકેન્સી બહાર પડી છે. આ પદોની ભરતી માટે જોબ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો આ પદો પર ભરતી કરવા માંગતા છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. ટ્રાન્સપોર્ટ ભરતીમાં રસ ધરાવતા લોકો એપ્લાય કરી શકે છે. 11 ઓગસ્ટથી ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે, જે 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ભરતીઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે. એપ્લીકેશન ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ recruitment.itbpolice.nic.in પર જવું પડશે. ITBP ભરતી માટે લાયકાત શું હોવી જોઈએ, આ બધા વિશેની માહિતી આગળ આપવામાં આવી છે.

ITBP ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?

આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 11 પદો ભરવામાં આવશે. ઓટોમોબાઈલ સાથે મિકેનિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech ડિગ્રી. હોવી જોઈએ. શૈક્ષણિક સંબંધિત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ. જ્યાં તમને વિસ્તૃત જાણકારી મળી જશે. આ જગ્યાઓ માટે ભરતી કરનારા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે નોટિફિકેશન વાંચ્યા પછી જ અરજી કરે. પાત્રતા પૂરી કર્યા પછી એપ્લીકેશન ફોર્મ ભરો, અયોગ્ય ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

એપ્લીકેશન ફી

જનરલ/ઓબીસી/ઈડબ્સયુએસ કેટેગરીના ઉમેદવારોએ રૂ.400 ની ફી ચૂકવવી પડશે. એસસી/એસટી/મહિલા/એક્સ સર્વિસમેન માટે કોઈ ફી નથી. તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇ ચલણ દ્વારા પરીક્ષા ફી ચૂકવી શકો છો. વય મર્યાદા વિશે વાત કરીએ તો મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. આ જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઓફિશિયલ વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર તમામ અપડેટ કરવામાં આવશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

કેવી રીતે ITBP ભરતી માટે કરવી અરજી

ઓફિશિયલ વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જાઓ.

ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ ધ્યાનથી અપલોડ કરો.

ભરતી ફોર્મ સંબંધિત સ્કેન કરેલા ડોક્યુમેન્ટ ફોટો, સાઈન, આઈડી પ્રૂફ વગેરે અપલોડ કરો.

અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ કોલમ ધ્યાનથી જોઈ લો.

ઉમેદવારને એપ્લીકેશન ફી ચૂકવે.

જો તમે ફોર્મમાં ફી ન ભરી હોય તો તમારું ફોર્મ સબમિટ કરવામાં આવશે નહીં.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">