Government Job 2021: નાણાં મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, પગાર 2 લાખથી વધુ હશે, જાણો વિગતો

કેન્દ્ર સરકાર હેઠળ સરકારી નોકરી (Government Job 2021) શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક આવી છે.

Government Job 2021: નાણાં મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, પગાર 2 લાખથી વધુ હશે, જાણો વિગતો
સાંકેતિક ફોટો
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: May 12, 2021 | 9:25 PM

Government Job 2021: કેન્દ્ર સરકાર હેઠળ સરકારી નોકરી (Government Job 2021) શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક આવી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે (Ministry of Finance) રજિસ્ટ્રાર અને રિકવરી ઓફિસર (Registrar and Recovery Officer) સહિત અનેક પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના મુજબ નાણાં મંત્રાલયમાં 53 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નાણાં મંત્રાલયે (Ministry of Finance) જાહેર કરેલી આ સૂચના મુજબ આ જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તે મંત્રાલય (Ministry of Finance)ની સત્તાવાર વેબસાઈટ Finmin.nic.in દ્વારા ઑનલાઈન અરજી કરી શકે છે. તમને જણાવીએ કે આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 07 જૂન 2021 સુધી ચાલુ રહેશે.

આવી સ્થિતિમાં જે ઉમેદવારો અરજી કરવા તૈયાર છે, તેઓ વહેલી તકે આવેદનપત્ર ભરો. ધ્યાનમાં રાખો કે આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર સૂચનાઓ તપાસો. અરજીની તારીખ પસાર થઈ ગયા પછી, લિંકને સત્તાવાર વેબસાઈટથી દૂર કરવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

નાણાં મંત્રાલયમાં આ ખાલી જગ્યા (Vacancy in Ministry of Finance ) હેઠળ કુલ 53 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. જેમાં રજિસ્ટ્રાર (Registrar) પદ માટે 10, સહાયક રજિસ્ટ્રાર (Assistant Registrar) માટેની 17 બેઠકો અને રિકવરી અધિકારી (Recovery Officer)ની 26 બેઠકો નક્કી કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં જે કોઈપણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તે ઑનલાઈન સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. સત્તાવાર સૂચનાઓ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

કોણ અરજી કરી શકે છે?

આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે આમાં વિવિધ પોસ્ટ્સ પર ભરતી માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાતની વિગતો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આવી સ્થિતિમાં તમે લાયકાતથી સંબંધિત વિગતવાર માહિતી માટે સત્તાવાર સૂચના જોઈ શકો છો. જાહેર કરાયેલા જાહેરનામા મુજબ વિવિધ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો 56 વર્ષથી વધુ ન હોવા જોઈએ.

પગાર અને પસંદગી

જાહેર કરેલી સૂચના મુજબ આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આમાં નિયુક્ત ઉમેદવારોને દર મહિને 67,700 રૂપિયાથી લઈને 2,09,200 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના જુઓ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">