NTPC Recruitment 2022: આ સરકારી કંપની નોકરી સાથે આપી રહી છે 1 લાખ રૂપિયા પગાર, જાણો વેકેન્સી વિશે

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં નોકરીની સારી તક આવી છે. NTPC એ 15 જુદી જુદી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો એક્ઝિક્યુટિવ (સોલર પીવી), એક્ઝિક્યુટિવ (ડેટા એનાલિસ્ટ) અને એક્ઝિક્યુટિવ (LA/R&R) ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

NTPC Recruitment 2022: આ સરકારી કંપની નોકરી સાથે આપી રહી છે 1 લાખ રૂપિયા પગાર, જાણો વેકેન્સી વિશે
NTPC Recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 10:27 AM

NTPC Recruitment 2022: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં નોકરીની સારી તક આવી છે. NTPC એ 15 જુદી જુદી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ઉમેદવારો એક્ઝિક્યુટિવ (સોલર પીવી), એક્ઝિક્યુટિવ (ડેટા એનાલિસ્ટ) અને એક્ઝિક્યુટિવ (LA/R&R) ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ careers.ntpc.co.in દ્વારા અરજી કરી શકે છે. આ નોકરી માટે ઉમેદવારના સ્નાતક તરીકેનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. આ સાથે અલગ અલગ પોસ્ટ માટે અનુભવ પણ માંગવામાં આવ્યો છે.

NTPC Recruitment 2022 : ખાલી જગ્યાની વિગતો

પોસ્ટ : એક્ઝિક્યુટિવ (સોલર પીવી) ખાલી જગ્યાઓની સંખ્યા: 05 પગાર ધોરણ: 100,000/- (પ્રતિ મહિને)

પોસ્ટ : એક્ઝિક્યુટિવ (ડેટા એનાલિસ્ટ) ખાલી જગ્યાઓની સંખ્યા: 01

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પોસ્ટ : એક્ઝિક્યુટિવ (LA/R&R) ખાલી જગ્યાઓની સંખ્યા: 09 પગાર ધોરણ: 90000/- (પ્રતિ મહિને)

NTPC Recruitment 2022: આવશ્યક લાયકાત

એક્ઝિક્યુટિવ (સોલર પીવી): ઉમેદવાર પાસે 60% માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં BE/B.Tech ડિગ્રી હોવી જોઈએ અને સંબંધિત ક્ષેત્રમાં 05 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા: 40 વર્ષ

એક્ઝિક્યુટિવ (ડેટા એનાલિસ્ટ): ઉમેદવારે CS/IT/ECE માં BE/B.Tech/ME/M.Tech અથવા MCA અથવા PG ડિગ્રી/ડિપ્લોમા ઇન ડેટા સાયન્સ/બિઝનેસ એનાલિટિક્સ/ડેટા એનાલિટિક્સ 60% માર્કસ અને સંબંધિત ફીલ્ડમાં હોવા જોઈએ.1 વર્ષનો અનુભવ જરૂરી છે.

વય  મર્યાદા: 35 વર્ષ

એક્ઝિક્યુટિવ (LA/R&R): ઉમેદવાર પાસે 60% માર્કસ સાથે ગ્રામીણ વ્યવસ્થાપન/ગ્રામીણ વિકાસ અથવા MBA (ગ્રામીણ વ્યવસ્થાપન) અથવા MSWમાં 2 વર્ષનો પૂર્ણ સમય PG ડિગ્રી/PG ડિપ્લોમા/PG પ્રોગ્રામ હોવો જોઈએ અને તેમના સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. .

વય મર્યાદા: 35 વર્ષ

અરજી માટે ફી

  • નેટ-બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા ચલણ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.
  • જનરલ/OBC/EWS માટે: 300/-
  • SC/ST/PWD/XSM માટે: કોઈ ફી નથી

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NTPC સત્તાવાર વેબસાઇટ careers.ntpc.co.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ પર આધારિત હશે

NTPC Recruitment 2022: અગત્યની માહિતી

  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: મે 13, 2022
  • ફી ચૂકવવાની છેલ્લી તારીખ: મે 13, 2022
  • NTPC એક્ઝિક્યુટિવ ભરતી 2022: સૂચના: careers.ntpc.co.in

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">