NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની ઉતમ તક, જાણો કેવી રીતે અરજી કરવી

NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) તરફથી જાહેરનામું જાહેર કરેલ, સાથે પોસ્ટ માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ Nhai.gov.in પર જવું પડશે.

NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની ઉતમ તક, જાણો કેવી રીતે અરજી કરવી
ફાઇલ ફોટો
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: May 02, 2021 | 2:05 PM

NHAI Recruitment 2021: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) એ સરકારી નોકરી મેળવનારા યુવાનોને રાહત આપવાનું કામ કર્યું છે. 41 ડેપ્યુટી મેનેજર (ટેકનિકલ) જગ્યાઓની ભરતી માટે એનએચએઆઈ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ (NHAI Recruitment 2021) માં રુચિ અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ Nhai.gov.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ડેપ્યુટી મેનેજર (ટેકનિકલ) ની જગ્યા પર ભરતી માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ માટે અરજી કરતા ઉમેદવારોએ (NHAI Recruitment 2021) સત્તાવાર વેબસાઇટ Nhai.gov.in પર જવું પડશે. અરજી કરવા માટે આપવામાં આવેલી વિગતો સંપૂર્ણ વાંચવી પડશે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2021 નક્કી કરવામાં આવી છે. અરજીની તારીખ વીતી ગયા પછી કોઈપણ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

લાયકાત અને વય મર્યાદા જાહેર કરેલા જાહેરનામા મુજબ આ જગ્યાઓ પર અરજી કરનાર ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. આ પોસ્ટ્સ માટેની વયમર્યાદા વિશે વાત કરીએતો અરજદારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. આ જાહેરનામા મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અરજી કરવાની રીત  આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ nhai.gov.in ની મુલાકાત લેવી જોઈએ. વેબસાઇટના હોમ પેજ પર About NHAI પર ક્લિક કરો. તેમાં Vacancies પર ક્લિક કરો. ત્યારબાદ Current પર ક્લિક કરો. અહીં ‘Advertisement for the post of Dy. Manager (Technical)’ ની લિંક પર ક્લિક કરો. હવે Apply Now પર જાઓ. અહીં Registration પછી અરજી ફોર્મ ભરી શકાશે.

પસંદગી પ્રક્રિયા આ પદ માટેના ઉમેદવારોની પસંદગી ગેટ સ્કોરના (GATE Score) આધારે કરવામાં આવશે. તે જ સમયે, શિક્ષણની લાયકાત સહિત પસંદગી પ્રક્રિયા વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">