NEET PG રાઉન્ડ 1 સીટ એલોટમેન્ટનું પરિણામ થયું જાહેર, mcc.nic.in પર તપાસો યાદી

NEET PG કાઉન્સેલિંગ 2022 રાઉન્ડ 1 સીટ એલોટમેન્ટનું સુધારેલું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. NEET PG રાઉન્ડ 1 પરિણામ 2022 ની લિંક મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની સત્તાવાર વેબસાઇટ, mcc.nic.in પર સક્રિય કરવામાં આવી છે.

NEET PG રાઉન્ડ 1 સીટ એલોટમેન્ટનું પરિણામ થયું જાહેર, mcc.nic.in પર તપાસો યાદી
NEET PG 2022 seat allotment round 1 result released
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 6:01 PM

NEET PG કાઉન્સેલિંગ 2022 રાઉન્ડ 1 સીટ એલોટમેન્ટનું સુધારેલું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. NEET PG રાઉન્ડ 1 પરિણામ 2022 ની લિંક મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની સત્તાવાર વેબસાઇટ, mcc.nic.in પર સક્રિય કરવામાં આવી છે. MCC એ NEET PG કાઉન્સેલિંગનું પરિણામ આજે, 30 સપ્ટેમ્બરે સાંજે 4.30 વાગ્યે જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ NEET PG કાઉન્સિલિંગમાં હાજરી આપી હતી તેઓ હવે તેમની સીટ એલોટમેન્ટ લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે. સમાચારમાં સીધી લિંક આપવામાં આવી છે.

જો તમારા NEET PG સીટ એલોટમેન્ટ પરિણામ 2022 રાઉન્ડ 1 માં કોઈ વિસંગતતા હોય, તો તમે તરત જ MCCને ફરિયાદ કરી શકો છો. આ માટે તમને માત્ર એક કલાકનો સમય આપવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બર સુધીમાં, સાંજે 5.30 વાગ્યા સુધીમાં, તમારે પરિણામની ભૂલ અંગે mccresultquery@gmail.com પર ઇમેઇલ મોકલવો જોઈએ.

NEET PG Allotment Result કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • MCCની સત્તાવાર વેબસાઇટ mcc.nic.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર તમને NEET PG સીટ એલોટમેન્ટ રાઉન્ડ 1 પરિણામ 2022 લિંકની સૂચના મળશે.
  • તે પછી હોમ પેજ પર ઉમેદવારની લૉગિન લિંક અથવા રાઉન્ડ 1 નોંધણી માટે આપેલ લિંક પર ક્લિક કરો.
  • તમારો NEET PG રોલ નંબર, પાસવર્ડ અને સિક્યુરિટી પિન દાખલ કરીને સાઇન ઇન કરો.
  • લૉગિન થતાં જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. તેને ખોલવા માટે તેના પર ક્લિક કરો.
  • પરિણામમાં આપેલી દરેક માહિતીને સારી રીતે તપાસો અને કોપી ડાઉનલોડ કરો. તેની પ્રિન્ટ આઉટ લો.

મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ કહ્યું છે કે, આ એક કામચલાઉ પરિણામ છે. આ અંગેના વાંધાઓના સમાધાન બાદ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને NEET PG સીટ એલોટમેન્ટ રાઉન્ડ 1નું અંતિમ પરિણામ જાહેર થયા પછી જ ફાળવેલ કોલેજને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

NEET PG Round 1 Allotment Result સીધી લિંક પરથી ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">