NABARD Assistant Manager Recruitment 2021: આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે વેકેન્સી, જુઓ વિગતો

NABARD (National Bank for Agriculture and Rural Development, NABARD) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા હેઠળ અરજીની પ્રક્રિયા 17 જુલાઈ, 2021થી શરૂ થશે.

NABARD Assistant Manager Recruitment 2021: આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે વેકેન્સી, જુઓ વિગતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 6:24 AM

NABARD Assistant Manager Recruitment 2021: નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરેલી સૂચના મુજબ 162 પોસ્ટ પર ભરતી થશે. આવી સ્થિતિમાં જેઓ બેંક સાથે કામ કરવા માંગે છે, તેઓ નાબાર્ડની સત્તાવાર વેબસાઈટ nabard.org ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

NABARD (National Bank for Agriculture and Rural Development, NABARD) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા હેઠળ અરજીની પ્રક્રિયા 17 જુલાઈ, 2021થી શરૂ થશે. આમાં (NABARD Assistant Manager Recruitment 2021), ઉમેદવારોને અરજી કરવા 7 ઓગસ્ટ 2021 સુધીનો સમય આપવામાં આવશે.

આ પોસ્ટ્ માટેની અરજી પ્રક્રિયા ઑનલાઈન મોડમાં કરવામાં આવી રહી છે. અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ 7 ઓગસ્ટ છે. આ પોસ્ટ પર અરજી કરતાં પહેલાં કૃપા કરીને વેબસાઈટ nabard.org પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના તપાસવા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ખાલી જગ્યાની વિગતો

આ ખાલી જગ્યા (NABARD Assistant Manager Recruitment 2021) હેઠળ કુલ 162 પોસ્ટ્ની ભરતી કરવામાં આવશે. જેમાં સહાયક મેનેજર જનરલ (Assistant Manager General) માટે 148 બેઠકો, રાજભાષા સેવા (Rajbhasha Service) માટેની 5 બેઠકો, પ્રોટોકોલ અને સુરક્ષા સેવા (Protocol and Security Service) માટેની 2 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત 7 પોસ્ટ્ પર જનરલ મેનેજરની (General Manager) ભરતી થશે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચનાને સંપૂર્ણ રીતે વાંચો.

લાયકાત

સહાયક મેનેજર જનરલ (Assistant Manager General) – આ (NABARD Assistant Manager Recruitment 2021) પદ માટે અરજી કરતા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. સ્નાતક ઉમેદવારોએ ઓછામાં ઓછું 50% પરિણામ હોવું જોઈએ.

રાજભાષા સેવા (Rajbhasha Service) – આ માટે અરજી કરવા માટે અરજદારોએ ગ્રેજ્યુએટ હોવું આવશ્યક છે, સાથે સાથે ગ્રેજ્યુએશનમાં 50% માર્કસ સાથે અંગ્રેજી અને હિન્દી વિષય હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.

પ્રોટોકોલ અને સુરક્ષા સેવા (Protocol and Security Service) – આમાં ઉમેદવારોને આર્મી નેવી એરફોર્સમાં 5 વર્ષ કાર્યકારી અનુભવ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી લેવાનું કહેવામાં આવ્યું છે.

જનરલ મેનેજર (General Manager) – આ ખાલી જગ્યા હેઠળ જનરલ મેનેજરના પદ માટે અરજી કરવા માટે કોઈપણ ક્ષેત્રમાં 60% માર્કસ સાથે ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. તે જ માસ્ટર્સમાં 55% માર્કસ મેળવવું ફરજિયાત છે.

અરજી ફી

નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ ફી જમા કરાવ્યા બાદ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમાં જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 900 રૂપિયા અને એસસી એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે 150 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ઑનલાઈન મોડમાં ચૂકવી શકાય છે.

આ પણ વાંચો: Tokyo Olympic 2020: શરુ થતા પહેલા જ કોરોના સંક્રમણની શરુઆત, રશિયા અને બ્રાઝિલ બાદ જાપાનની ટીમ સંક્રમિત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">