કોરોના વાઈરસના લીધે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે કેટલીક પરીક્ષાઓ મોકુફ રાખવાનો આદેશ આપ્યો હતો. જો કે હવે યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ માટે એક મહત્વની જાહેરાત ગૃહ મંત્રાલયે કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પરીક્ષાઓ યોજવા માટે મંજૂરી આપી દીધી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની ગાઈડલાઈન પ્રમાણે ફાઈનલ પરીક્ષાઓ યોજવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પરીક્ષા યોજવા માટે મંજૂરી આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કોરોનાના લીધે UAE અને શ્રીલંકા બાદ આ દેશએ પણ IPLની મેજબાની માટે આપ્યો પ્રસ્તાવ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો