Lok Sabha Recruitment 2021: લોકસભામાં કન્સલ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે એક તક સામે આવી છે. લોકસભા સચિવાલયમાં વિવિધ પદોની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Lok Sabha Recruitment 2021: લોકસભામાં કન્સલ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
Lok Sabha Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 6:12 PM

Lok Sabha Recruitment 2021: સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે એક તક સામે આવી છે. લોકસભા સચિવાલયમાં વિવિધ પદોની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશની સંસદમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ loksabha.nic.in પર જઈને આ ભરતીની વિગતો જોઈ શકે છે. આ ખાલી જગ્યા (Lok Sabha Recruitment 2021) દ્વારા, કન્સલ્ટન્ટ, જુનિયર અને વરિષ્ઠ કન્ટેન્ટ રાઈટર અને ઇવેન્ટ મેનેજર સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે.

ખાલી જગ્યાની વિગતો

કરારના આધારે કન્સલ્ટન્ટની ભરતી માટે બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોકરીની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “આ સલાહકારો ભાષણની તૈયારી, ટોકિંગ પોઇન્ટ્સ, સંદેશાઓ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને લોકસભા સચિવાલયને લગતા કોઈપણ અન્ય પરચુરણ કામ માટે જવાબદાર રહેશે. આ માટે નિમણૂક કરવામાં આવશે. અરજી ફોર્મ સત્તાવાર વેબસાઇટ loksabha.nic.in પર ઉપલબ્ધ છે. ઉમેદવારો પોર્ટલ પર લોગ ઇન કરીને ફોર્મ ભરી શકો છો. ઉમેદવારોએ યાદ રાખવું જોઈએ કે, અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓક્ટોબર 2021 છે.

આ જગ્યાઓ પર થશે ભરતી

  1. સોશિયલ મીડિયા માર્કેટિંગ (સીનિયર કન્સલ્ટન્ટ)- 01
  2. સોશિયલ મીડિયા માર્કેટિંગ (જુનિયર કન્સલ્ટન્ટ) -01
  3. વરિષ્ઠ કન્ટેન્ટ રાઈટર/મીડિયા એનાલિસ્ટ (હિન્દી)- 01
  4. જુનિયર કન્ટેન્ટ રાઈટર (હિન્દી) – 0
  5. જુનિયર કન્ટેન્ટ રાઈટર (અંગ્રેજી) -01
  6. સોશિયલ મીડિયા માર્કેટિંગ (જુનિયર એસોસિયેટ) – 05
  7. ઇવેન્ટ મેનેજર – 01 પોસ્ટની નિમણૂક કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી (Lok Sabha Recruitment 2021) દ્વારા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. “યોગ્ય ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ બોર્ડ સમક્ષ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, સત્તાવાર સૂચના મુજબ એકવાર પસંદ કરાયેલા અરજદારને પછીથી તેની ઉમેદવારી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેણે તરત જ પોતાના પદની જવાબદારી સંભાળવી પડશે. તે જ સમયે આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી

CDAC Recruitment 2021: સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ (Centre for Development of Advanced Computing) દ્વારા બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા (CDAC Recruitment 2021) પ્રોજેક્ટ એન્જિનિયર સહિત વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. આ જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ- cdac.in પર જવું પડશે.

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ (Centre for Development of Advanced Computing) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી માટે હવે થોડા દિવસો બાકી છે. આમાં (CDAC Recruitment 2021) ઉમેદવારો 25 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છો. આ ભરતી દ્વારા કુલ 259 ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ઉમેદવારોએ જાહેર કરેલી સત્તાવાર સૂચનાને સારી રીતે વાંચ્યા પછી જ આ પદ માટે અરજી કરવી જોઈએ.

આ પણ વાંચો: મક્કમ માતાએ દીકરાને જેલમાં મોકલવા અને પાઠ ભણાવવા સુનાવણી દરમિયાન જામીન અરજી પાછી ખેંચી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">