જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે

બેરોજગારી… આજના સમયની સૌથી મોટી સમસ્યા, રાજ્ય સરકાર પણ જાણે છે કે ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે તેમાં પણ યુવાન સરકારી નોકરીની આશાએ ખાનગી કંપનીમાં નોકરી કરવાનું ટાળી રહ્યો છે.જે અંગે સરકારે રોજગારી મળી રહે તે માટે અમદાવાદમાં ભરતી મેળાનું આયોજન કર્યું. ધોરણ 10 પાસ હોય તેવા ઉમેદવારને પણ નોકરી મળી રહે તે માટે સરકારે પ્રયાસ શરૂ કર્યા. […]

જો તમે નોકરીની શોધમાં છો તો આ ન્યુઝ તમારા માટે છે
Job fair organised in Ahmedabad
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Dec 28, 2018 | 12:55 PM

બેરોજગારી… આજના સમયની સૌથી મોટી સમસ્યા, રાજ્ય સરકાર પણ જાણે છે કે ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે તેમાં પણ યુવાન સરકારી નોકરીની આશાએ ખાનગી કંપનીમાં નોકરી કરવાનું ટાળી રહ્યો છે.જે અંગે સરકારે રોજગારી મળી રહે તે માટે અમદાવાદમાં ભરતી મેળાનું આયોજન કર્યુંધોરણ 10 પાસ હોય તેવા ઉમેદવારને પણ નોકરી મળી રહે તે માટે સરકારે પ્રયાસ શરૂ કર્યા.

Job fair organised in Ahmedabad

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

 

સૌ કોઇ જાણે છે કે સરકારી નોકરી માટે એક જગ્યામાં 10થી વધુ ઉમેદવાર અરજી કરે છે જેને ધ્યાનમાં રાખીને રોજગાર અને શ્રમ વિભાગ દ્વારા 28 જેટલી કંપનીઓના સહયોગથી ભરતી મેળો યોજાયોજેમાં અલગ અલગ લાયકાત ધરાવતા યુવાનો માટે 3 હજારથી વધુ જગ્યાઓ હતી અને તમામ ઉમેદવારના સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યાએટલું જ નહીં વધારે યુવાનો ભરતી મેળામાં ઉપસ્થિત રહે તે માટે ગ્રામ્ય વિસ્તારના 2400 યુવાનોને ખાસ પ્રકારની કુપન આપવામાં આવી હતી જેનાથી તેઓ એસટી બસમાં વિના મુલ્યે ભરતી મેળાના સ્થળ સુધી પહોંચી શકે.

[yop_poll id=368]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">