Indian Navy Recruitment 2021 : ભારતીય નૌકાદળમાં અધિકારી બની દેશસેવાની મળી રહી છે તક, અરજી કરવા આજે છેલ્લી તારીખ

અપરિણીત પુરૂષ ઉમેદવારો કે જેમણે આ પોસ્ટ્સ માટે હજી સુધી અરજી કરી નથી તેઓ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે આજે 16 જુલાઇ 2021 અરજી કરવાની છેલ્લી તારીખ છે.

Indian Navy Recruitment 2021 : ભારતીય નૌકાદળમાં અધિકારી બની દેશસેવાની મળી રહી છે તક, અરજી કરવા આજે છેલ્લી તારીખ
Indian Navy Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 9:21 AM

ભારતીય નૌકાદળ(Indian Navy)માં અધિકારી બનવાની આજે સુવર્ણ તક છે. આ માટે (Indian Navy Recruitment 2021) આજે ભારતીય નૌકાદળ દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC) હેઠળ અધિકારીઓની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. રસ ધરાવતા અને પાત્ર અપરિણીત પુરૂષ ઉમેદવારો કે જેમણે આ પોસ્ટ્સ માટે હજી સુધી અરજી કરી નથી તેઓ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે આજે 16 જુલાઇ 2021 અરજી કરવાની છેલ્લી તારીખ છે.

ઉમેદવાર આ પોસ્ટ્સ માટે સીધા અરજી કરી શકે છે. આ લિંક https://www.joinindiannavy.gov.in/en પર ક્લિક કરીને અરજી કરી શકાય છે . આ ઉપરાંત તમે આ લિંક https://www.joinindiannavy.gov.in/en/events દ્વારા પણ સત્તાવાર સૂચના જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત, કુલ 45 પોસ્ટ્સ ભરવામાં આવશે. ભરતી 22 મી જાન્યુઆરીથી ભારતીય નૌકાદળ એકેડેમી (INA) એઝિમાલા, કેરળમાં દ્વારા શરૂ થશે.

job opperu Indian Navy Recruitment 2021 માટેની મહત્વપૂર્ણ તારીખો ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 16 જુલાઈ 2021 પસંદગી પ્રક્રિયાની કાર્યવાહીની તારીખ : ૨૨ જાન્યુઆરી 2022

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Indian Navy Recruitment 2021 માટેની ખાલી જગ્યાની વિગતો વહીવટી શાખા એસએસસી એક્સ આઇટી – 45

Indian Navy Recruitment 2021માટે યોગ્યતાના માપદંડ ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% ગુણ સાથે BE / B.Tech અથવા MSC કમ્પ્યુટર / IT અથવા MCA અથવા M.Tech કમ્પ્યુટર / IT ની ડિગ્રી હોવી જરૂરી છે.

Indian Navy Recruitment 2021 માટેની વયમર્યાદા ઉમેદવારોનો જન્મ 02 જાન્યુઆરી 1997 થી 01-07-2002 દરમિયાન થવો જોઈએ.

Indian Navy Recruitment 2021 માટેની પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે? >> અરજીઓની શોર્ટલિસ્ટિંગ, ઉમેદવારો દ્વારા લાયકાતની ડિગ્રીમાં મેળવેલી એન્ટ્રી અને સામાન્ય ગુણની પસંદગીના આધારે હશે. >> SSB ઇન્ટરવ્યૂ શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને એસએસબી ઇન્ટરવ્યૂ માટે તેમની પસંદગી વિશે ઈ-મેલ અથવા એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે. >> મેડિકલ ટેસ્ટ – એસએસબીમાં પસંદગીના ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. >> મેરિટ લિસ્ટ – એસએસબીમાં પ્રદર્શનના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">