IIM CAT Admit Card 2021: આવતીકાલે CAT પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે, આ રીતે થશે ડાઉનલોડ

કોમન એડમિશન ટેસ્ટ (Common Admission Test) 2021 માટે એડમિટ કાર્ડ આવતીકાલે એટલે કે 27 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે.

IIM CAT Admit Card 2021: આવતીકાલે CAT પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે, આ રીતે થશે ડાઉનલોડ
UGC NET Admit Card 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:53 PM

કોમન એડમિશન ટેસ્ટ (Common Admission Test) 2021 માટે એડમિટ કાર્ડ આવતીકાલે એટલે કે 27 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી હતી તેઓ iimcat.ac.in પરથી એડમિટ કાર્ડ (IIM CAT Admit Card 2021) ડાઉનલોડ કરી શકશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ 28 નવેમ્બરે સમગ્ર ભારતમાં 159 શહેરોમાં 400 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર CAT 2021નું આયોજન કરશે. સત્તાવાર માહિતી મુજબ, આ વર્ષે લગભગ 2.31 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, નામ, જન્મ તારીખ, એપ્લિકેશન નંબર, કેટેગરી, પરીક્ષા કેન્દ્રનું નામ અને સરનામું, CAT 2021 પરીક્ષાનો દિવસ અને શિફ્ટ સમય સહિતની તમામ માહિતી તપાસો. પરીક્ષાના દિવસે અનુસરવામાં આવતી તમામ માર્ગદર્શિકા એડમિટ કાર્ડ પર આપવામાં આવશે.

CAT 2021 Admit Card આ સ્ટેપમાં કરો ડાઉનલોડ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in પર જાઓ. સ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: હવે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી લોગીન કરો. સ્ટેપ 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 5: તેને હમણાં ડાઉનલોડ કરો. સ્ટેપ 6: પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ લો.

ક્લાર્કની હજારો જગ્યાઓ માટે ભરતી, 27 ઓક્ટોબર અરજી કરવાની છેલ્લી તારીખ

IBPS Clerk Recruitment 2021: ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન (Institute of Banking Personnel Selection) દ્વારા ક્લાર્કની પોસ્ટ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 24 ઓક્ટોબરે બંધ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ઉમેદવારો કે જેમણે આ ખાલી જગ્યા માટે હજુ સુધી અરજી કરી નથી તેઓ IBPSની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા (IBPS Clerk Recruitment 2021) દ્વારા કુલ 7855 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે.

IBPS દ્વારા ક્લાર્ક (IBPS Clerk Recruitment 2021) ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબર 2021થી શરૂ થઈ હતી. આ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોને 27 ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ જ અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ પણ છે. આમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને ચોક્કસપણે તપાસો.

આ પણ વાંચો: NCLT Recruitment 2021: લો ગ્રેજ્યુએટ એલએલબી માટે ભરતી, ઇન્ટરવ્યૂ આપીને જ મેળવી શકાશે સરકારી નોકરી

આ પણ વાંચો: UPSC Recruitment 2021: UPSC દ્વારા ઘણી જગ્યાઓ પર જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">