AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IGNOU Admission 2021: IGNOU જાન્યુઆરી સત્ર માટે પ્રવેશની શરૂઆત, કરો અરજી

IGNOU Admission : ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જાન્યુઆરી સત્રમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in. પર શરૂ કરી છે.

IGNOU Admission 2021: IGNOU જાન્યુઆરી સત્ર માટે પ્રવેશની શરૂઆત, કરો અરજી
IGNOU - Indira Gandhi National Open University
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 05, 2021 | 9:11 AM
Share

IGNOU Admission : ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જાન્યુઆરી સત્રમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in પર શરૂ કરી છે.

IGNOU Admission January 2021 : ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ જાન્યુઆરી 2021 ના ​​સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે લોકો ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા હોય તેઓ સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. જાન્યુઆરી સત્ર માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2021 છે. તમને જણાવીએ કે પ્રોગ્રામને ઓપન અને ડિસ્ટન્સ (ODL) મોડમાં ઓફર કરવામાં આવશે. IGNOU માસ્ટર ડિગ્રી, સ્નાતક ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ડિપ્લોમા, અનુસ્નાતક પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર કાર્યક્રમોથી પ્રશંસા/જાગૃતિ સ્તર સુધીના વિદ્યાર્થી કાર્યક્રમો પ્રદાન કરે છે.

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ ભારતીય સંસદીય અધિનિયમ દ્વારા સપ્ટેમ્બર 1985 માં સ્થાપિત એક કેન્દ્રીય યુનિવર્સિટી છે. તેની મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે. ભારત અને અન્ય 33 દેશોના આશરે 40 લાખ વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટી એ ભારતમાં ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ માટેનું રાષ્ટ્રીય સંસાધન કેન્દ્ર પણ છે.

IGNOU Admission January Session માટે આ સીધી લિંકનો ઉપયોગ કરો

રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

IGNOU January 2020 Admission Direct Link

IGNOU Admission Form 2021: આ પગલાઓ સાથે અરજી ફોર્મ ભરો

IGNOU Admission Form 2021: આ પગલાઓ સાથે અરજી ફોર્મ ભરો

સ્ટેપ 1 : પ્રથમ સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in પર જાઓ. સ્ટેપ 2 : આ પછી, વેબસાઇટ પર આપેલી Click here for new registration લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3 : વિનંતી કરેલી બધી માહિતી ભરીને લૉગઇન કરો. સ્ટેપ 4 : હવે તમારા યુઝર નેમ અને પાસવર્ડ સબમિટ કરી લૉગઇન કરો. સ્ટેપ 5 : આ પછી, અરજી ફોર્મ ભરો. સ્ટેપ 6 : હવે એપ્લિકેશન ફી ભરો. સ્ટેપ 7 : બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારી એપ્લિકેશનની એક પ્રિંટ નિકાલી લો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">