ICSI CS June 2021 Result: CS પરીક્ષાનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે થશે ચેક

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા CS પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.

ICSI CS June 2021 Result: CS પરીક્ષાનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે થશે ચેક
ICSI CS June 2021 Result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 5:13 PM

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા CS પરીક્ષા પરિણામ (Institute of Company Secretaries of India) આવતીકાલે જાહેર કરવામાં આવશે. પ્રોફેશનલ, એક્ઝિક્યુટિવ (જૂનો અને નવો અભ્યાસક્રમ) અને ફાઉન્ડેશન પ્રોગ્રામનું પરિણામ આવતીકાલે, 13 ઓક્ટોબરે એક સાથે જાહેર કરવામાં આવશે.

ત્રણેય અભ્યાસક્રમોનું પરિણામ ICSIની સત્તાવાર વેબસાઇટ, icsi.edu પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો આ વેબસાઈટની મુલાકાત લઈને જ પરીક્ષાનું પરિણામ ચકાસી શકે છે. સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, પ્રોફેશનલ કોર્સનું પરિણામ સવારે 11 વાગ્યે જાહેર કરવામાં આવશે. તે જ સમયે, એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ બપોરે 2 વાગ્યે અને ફાઉન્ડેશન કોર્સનું પરિણામ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે.

એક્ઝિક્યુટિવ અને ફાઉન્ડેશન અભ્યાસક્રમોના ઔપચારીક ઈ-રિઝલ્ટ કમ માર્ક્સની વિગતો તરત જ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે જ્યારે પ્રોફેશનલ કોર્સ રિઝલ્ટ કમ માર્ક્સની વિગતો ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ એડ્રેસ પર જાહેરાત પછી તરત જ મોકલવામાં આવશે. જણાવી દઈએ કે સીએસ ફાઉન્ડેશન પ્રોગ્રામ માટેની પરીક્ષા 13 ઓગસ્ટ અને 14 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામ માટે CSની પરીક્ષા 10 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી યોજાઈ હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ICSI CS Result 2021 આ રીતે કરો ચેક

સ્ટેપ 1: ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icsi.edu ની મુલાકાત લો. સ્ટેપ 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: હવે રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર વગેરેની મદદથી લોગીન કરો. સ્ટેપ 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 5: હવે તેને તપાસો. સ્ટેપ 6: ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

સીએસ ફાઉન્ડેશનની પરીક્ષાની તારીખ જાહેર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ (Institute of Company Secretaries of India) ICSI CS ફાઉન્ડેશન પરીક્ષા 2021 તારીખો (ICSI CS Foundation Exam 2021 Dates) જાહેર કરી છે. ડિસેમ્બર ટર્મ માટેની પરીક્ષા 3 અને 4 જાન્યુઆરી, 2022 ના રોજ યોજાશે. જે ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓ ICSI ની સત્તાવાર વેબસાઈટ icsi.edu પર જઈને નોટિસ ચેક કરી શકે છે. સંસ્થાએ ડિસેમ્બર 2021 સત્રથી રિમોટ પ્રોક્ટોરિંગ દ્વારા ફાઉન્ડેશન પ્રોગ્રામ (ICSI CS Foundation Exam 2021) માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: Big Breaking : દિલ્લીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, AK-47 રાઇફલ સહિત વિસ્ફોટકો કબજે કરાયા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">