ICG Recruitment 2021: ઇંડિયન કોસ્ટ ગાર્ડમાં Assistant Commandant ની જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતો

ICG Recruitment 2021 માં અરજી પ્રક્રિયા 4 જુલાઈથી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. જેમાં અરજી કરવા માટે માત્ર દસ દિવસનો સમય આપવામાં આવશે.

ICG Recruitment 2021: ઇંડિયન કોસ્ટ ગાર્ડમાં Assistant Commandant ની જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતો
ICG Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 7:38 AM

ICG Recruitment 2021: Indian Coast Guard માં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે એક મોટી તક આવી છે. Indian Coast Guard (ICG) એ સહાયક કમાન્ડન્ટની (Assistant Commandant) પોસ્ટ્ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 50 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સહાયક કમાન્ડન્ટ (General Duty) ના પદ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ જોઇન્ટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઑફિશિયલ વેબસાઇટ- joinindiancoastguard.gov.in ની મુલાકાત લેવી પડશે. આ (ICG Recruitment 2021) માં અરજી પ્રક્રિયા 4 જુલાઈથી શરૂ થશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. જેમાં અરજી કરવા માટે માત્ર દસ દિવસનો સમય આપવામાં આવશે. આ સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્ માટે અરજી કરવા માંગે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિસને સંપૂર્ણ રીતે વાંચ્યા પછી જ અરજી ફોર્મ ભરો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખાલી જગ્યાની વિગતો

Indian Coast Guard દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 50 જગ્યાઓ ખાલી રહેશે. જેમાં 40 જેટલી જગ્યાઓ General Duty માટે ભરવામાં આવશે. જનરલ ડ્યુટીમાં (Assistant Commandant General Duty) 11 બેઠકો બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે છે. આર્થિક નબળા વિભાગ માટે 3 બેઠકો, OBC કેટેગરીના ઉમેદવારો માટે 7 બેઠકો, SC કેટેગરીના ઉમેદવારો માટે 6 અને ST ઉમેદવારો માટે 13 બેઠકો નક્કી કરવામાં આવી છે. Technical Engineer and Electrical Engineer ની 10 જગ્યાઓ પર ભરતી થશે.

લાયકાત

Indian Coast Guard માં જનરલ ડ્યુટીના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ગ્રેજ્યુએશનના તમામ સેમેસ્ટરમાં ઓછામાં ઓછા 60% માર્કસ મેળવવા જરૂરી છે. ત્યારે ધોરણ 12 માં ગણિત, ભૌતિકશાસ્ત્ર વિષયવાળા ઉમેદવારો જ અરજી કરી શકશે.

બીજી તરફ, Technical Engineer અને Electrical Engineer ના પદ માટે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા પાવર ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇંડસ્ટ્રી અને પ્રોડક્શન અથવા ઓટોમોટિવ અથવા મરીન અથવા નવલ આર્કિટેક્ચર વગેરેમાં સ્નાતક ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર રહેશે. તેમાં પણ અરજદારને ધોરણ 12 માં ફિજીકસ અને ગણિત વિષયમાં 60% પાસ કરવી ફરજિયાત છે. પાત્રતાની સંપૂર્ણ વિગતો માટે, તમે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જોઈ શકો છો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">