IAS Success Stories : બધા એવરેજ વિદ્યાર્થી ગણતા, B.Techમાં બે વાર ‘બૈક’, પછી હિમાંશુએ પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા કરી પાસ

હિમાંશુ કૌશિક (Himanshu Kaushik) મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા સંસ્કૃત શિક્ષક છે.

IAS Success Stories : બધા એવરેજ વિદ્યાર્થી ગણતા, B.Techમાં બે વાર 'બૈક', પછી હિમાંશુએ પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા કરી પાસ
IAS Himanshu Kaushik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 8:34 AM

દિલ્હીના રહેવાસી હિમાંશુ કૌશિક (Himanshu Kaushik) એક સમયે સરેરાશ વિદ્યાર્થી ગણાતા હતા. કોઈને વિશ્વાસ ન હતો કે, તે તેના જીવનમાં કંઈક મહાન કરી શકશે. જો કે તેણે બધાને ખોટા સાબિત કર્યા છે. હિમાંશુએ 2017માં તેના પ્રથમ પ્રયાસમાં જ દેશની સૌથી અઘરી પરીક્ષા ગણાતી UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરી હતી. હવે જ્યારે હિમાંશુ તેની શૈક્ષણિક કારકિર્દી પર નજર નાખે છે, ત્યારે ખબર પડે છે કે તેને ક્યારેય તેના વર્ગનો સૌથી હોંશિયાર વિદ્યાર્થી માનવામાં આવ્યો ન હતો. જો કે, તેન બધાને ખોટા સાબિત કરીને IAS અધિકારી બની ગયા.

હિમાંશુ કૌશિક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા સંસ્કૃત શિક્ષક છે. હિમાંશુ દિલ્હીમાં ઉછર્યો હતો અને તેણે દેશની રાજધાનીમાં તેનું સ્કૂલિંગ કર્યું હતું. તેણે કોલેજનું શિક્ષણ ગાઝિયાબાદથી કર્યું હતું. તેણે અહીંની એક ખાનગી સંસ્થામાંથી એન્જિનિયરિંગ કર્યું છે. એનો અર્થ એ થયો કે એક સમયે તેને ભણવાનું મન થતું ન હતું. જો કે, તેણે ફરીથી પરીક્ષા આપી. હિમાંશુએ B.Techમાં 65 ટકા માર્ક્સ મેળવ્યા અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.

UPSC વિશે સાંભળીને પરિવાર અને મિત્રો ચોંકી ગયા

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, હિમાંશુ કૌશિકે એક કંપનીમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ સુધી સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતી વખતે તેને જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું હતું. આ જ કારણ હતું કે તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનો નિર્ણય કર્યો. જો કે, જ્યારે તેણે આ વિશે તેના પરિવાર અને મિત્રોને કહ્યું, ત્યારે કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. આ જ કારણ હતું કે, બહુ ઓછા લોકોએ તેને સપોર્ટ કર્યો. UPSC પરીક્ષાની તૈયારીના શરૂઆતના દિવસોમાં તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તે પછી તે કોચિંગ ક્લાસમાં જોડાયો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સખત મહેનત અને સમર્પણ દ્વારા 77 રેન્ક કર્યો હાંસલ

હિમાંશુએ UPSC પરીક્ષાની તૈયારી ચાલુ રાખી અને પૂરા સમર્પણ સાથે તેમાં વ્યસ્ત રહ્યા. કોચિંગની મદદથી તેની તૈયારી વધુ મજબૂત બની અને તે તેના સપનાની નજીક જવા લાગ્યો. હિમાંશુએ યુપીએસસીની પરીક્ષા આપી અને માત્ર પરીક્ષા પાસ કરી જ નહીં પરંતુ ઓલ ઈન્ડિયા 77 રેન્ક પણ મેળવ્યો. તેણે પોતાના પહેલા જ પ્રયાસમાં આ સિદ્ધિ મેળવી હતી. તેની સફળતાએ બધાને અવાચક કરી દીધા. તે જ સમયે, તેણે એ પણ સાબિત કર્યું કે, સરેરાશ વિદ્યાર્થી પણ તેના નિશ્ચયથી UPSC પરીક્ષા પાસ કરી શકે છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">