HWB Recruitment 2021: Scientific Assistant સહિતની ઘણી પોસ્ટ પર ભરતી માટે પ્રવેશ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

હેવી વોટર બોર્ડ દ્વારા Scientific Assistant અને Technical Officer સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.

HWB Recruitment 2021: Scientific Assistant સહિતની ઘણી પોસ્ટ પર ભરતી માટે પ્રવેશ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
Heavy Water Board ભરતી પરીક્ષાનું પ્રવેશ કાર્ડ જાહેર કર્યું.
Follow Us:
| Updated on: Jul 05, 2021 | 11:20 PM

HWB Recruitment 2021: Heavy Water Board દ્વારા Scientific Assistant અને Technical Officer સહિતની ઘણી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાના પ્રવેશ કાર્ડ બહાર જાહેર થાય છે. આવી સ્થિતિમાં બધા ઉમેદવારો કે જેમણે આ (HWB Recruitment 2021) પોસ્ટ માટે અરજી કરી છે, તે પ્રવેશ કાર્ડ  (Download Admit Card HWB Recruitment 2021) સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકો છો.

HWB (Heavy Water Board)માં 277 જગ્યાઓની ભરતી માટેની ખાલી જગ્યાઓ જાહેર કરી હતી. આમાં (HWB Recruitment 2021) 11 જાન્યુઆરી 2020થી અરજીની પ્રક્રિયા શરૂ થઈ હતી. ઉમેદવારોને અરજી કરવા માટે 31 જાન્યુઆરી 2020 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા (HWB Recruitment 2021 Exam) કોરોનાવાયરસને કારણે લાદવામાં આવેલ લોકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવી હતી. લાંબી પ્રતિક્ષા પછી હવે એડમિટ કાર્ડ (Download Admit Card HWB Recruitment 2021) જાહેર કરવામાં આવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રવેશ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

સ્ટેપ 1 – પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ. સ્ટેપ 2 – વેબસાઈટના હોમ પેજ પર Recruitment પર જાઓ. સ્ટેપ 3 – અહીં Downloading e-Admit Card of Advertisement No. HWB/1/2020 પર ક્લિક કરો. સ્ટેપ 4 – હવે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને લૉગિન કરો. સ્ટેપ 5 – લૉગિન થતાં તરત જ પ્રવેશ કાર્ડ (Admit Card) ખુલશે. સ્ટેપ 6 – તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢી લૉ. સ્ટેપ 7 – ડાયરેક્ટ લીંકથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

આ જગ્યાઓ પર ભરતી થશે

ટેક્નિકલ ઓફિસર ડી કેમિકલ – 21

ટેક્નિકલ ઓફિસર મિકેનિકલ – 03

ટેક્નિકલ ઓફિસર ઇન્સ્ટ્રુમેન્ટેશન- 02

ટેક્નિકલ ઓફિસર સિવિલ- 02

કેટેગરી ટ્રેની કેમિકલ – 43

કેટેગરી ટ્રેની મિકેનિકલ- 01

કેટેગરી ટ્રેની ઇલેક્ટ્રિકલ – 07

કેટેગરી ટ્રેની ઇન્સ્ટ્રુમેન્ટેશન – 09

નર્સ – 04

સાયન્ટિફિક આસિસ્ટન્ટ સિવિલ- 05

સાયન્ટિફિક આસિસ્ટન્ટ રેડિયોગ્રાફી- 01

સબ ઓફિસર બી- 05

અપર ડિવિઝન ક્લાર્ક – 18

ડ્રાઈવર – 20

પમ્પ ઑપરેટર -26 સહિત અન્ય પોસ્ટ્ પર ભરતી કરવામાં આવશે.

અન્ય ભરતી

HWB (Heavy Water Board)એ જુનિયર ટ્રાન્સલેશન ઑફિસર પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. સરકારી નોકરી (Sarkari Naukri) મેળવવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે અને સૂચના મુજબ છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. આજે અમે તમારા માટે આ (HWB Recruitment 2021) સંબંધિત મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છે.

જે તમને અરજી કરતી વખતે સુવિધા આપશે. રસ ધરાવતા ઉમેદવારો આ સરકારી નોકરી (Sarkari Naukri) નિયુક્ત એપ્લિકેશન ફોર્મમાં અરજી કરી શકે છે અને સાથે સાથે સંબંધિત દસ્તાવેજો, હેવી વોટર બોર્ડ, વી.એસ. ભવન, 4th Floor, અણુશક્તિ નગર, મુંબઈ – 400 094ના સરનામે મોકલી શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">