GMRC Recruitment 2021: ગુજરાત મેટ્રોમાં આસિસ્ટન્ટ મેનેજર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે કરવી થશે અરજી

GMRC Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ આસિસ્ટન્ટ મેનેજર સહિત વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

GMRC Recruitment 2021: ગુજરાત મેટ્રોમાં આસિસ્ટન્ટ મેનેજર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો કેવી રીતે કરવી થશે અરજી
GMRC Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 4:59 PM

GMRC Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)એ આસિસ્ટન્ટ મેનેજર સહિત વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારી તક સામે આવી છે. આ ખાલી જગ્યા (Gujarat Metro Recruitment 2021) દ્વારા 29 જગ્યાઓ પર ભરતી થશે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ- gujaratmetrorail.com પર જવું પડશે.

આ અંગે ગુજરાત મેટ્રો (GMRC) દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ 13 ઓક્ટોબરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આમાં (Gujarat Metro Recruitment 2021) ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે, ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે 12 નવેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ- gujaratmetrorail.com પર જઈને વિગતો ચકાસી શકે છે.

આ રીતે કરો અરજી

  1. ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર Careers પર ક્લિક કરો.
  3. આ પછી RECRUITMENT NOTIFICATION FOR VARIOUS POSTS IN PROJECT AND O&M-CIVIL WING ની લિંક પર જાઓ.
  4. હવે APPLY ONLINE POSTની લિંક પર ક્લિક કરો.
  5. વિનંતી કરેલી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  6. હવે નોંધણી નંબર અને પાસવર્ડની મદદથી અરજી ફોર્મ ભરી શકો છો.
  7. અરજી ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ આઉટ લો.
  8. ડાયરેક્ટ લિંક દ્વારા અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

આ જગ્યાઓ પર થશે ભરતી

  1. આસિસ્ટન્ટ મેનેજર (રોલિંગ સ્ટોક) – 1 પોસ્ટ
  2. આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ) – 2 પોસ્ટ
  3. આસિસ્ટન્ટ મેનેજર (એલ એન્ડ ઇ) – 3 પોસ્ટ્સ
  4. જોઇન્ટ જનરલ મેનેજર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 1 પોસ્ટ
  5. ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 1 પોસ્ટ
  6. મેનેજર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 2 પોસ્ટ્સ
  7. આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 4 પોસ્ટ્સ
  8. વરિષ્ઠ સેક્શન એન્જીનિયર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 3 પોસ્ટ્સ
  9. સેક્શન એન્જીનિયર (સિવિલ/ટ્રેક ઓ એન્ડ એમ) – 2 પોસ્ટ્સ
  10. સહાયક સેક્શન એન્જીનિયર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 4 પોસ્ટ્સ
  11. જુનિયર એન્જિનિયર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 4 પોસ્ટ્સ
  12. મેઇન્ટેનર (સિવિલ/ટ્રેક, ઓ એન્ડ એમ) – 4 પોસ્ટ્સ

વય મર્યાદા અને લાયકાત

આ ખાલી જગ્યા (Gujarat Metro Recruitment 2021) માટે બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, જુદી જુદી પોસ્ટ માટે વય મર્યાદા અને લાયકાતો અલગ છે. આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે, મહત્તમ ઉંમર 32 વર્ષ સુધીની હોવી જોઈએ. આવી તમામ પોસ્ટ્સ માટે પાત્રતા અને વય મર્યાદા અંગે વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ gujaratmetrorail.com પર જઈને સૂચના ચકાસી શકો છો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ પણ વાંચો: ભારતને ધમરોળી નાખવાના આતંકી સંગઠનોનું ષડયંત્ર, હિટલિસ્ટ તૈયાર કરી 200 લોકોને ખતમ કરવાનો તૈયાર કર્યો એક્શન પ્લાન

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">