IGNOUમાં સરકારી નોકરીની તક, પગાર 2 લાખ રૂપિયાથી વધારે, આવી રીતે કરો અપ્લાય

IGNOU પબ્લિક રિલેશન ઓફિસર (PRO)ની જગ્યાઓ પર ભરતી માટે વ્યક્તિએ ઓફિશિયલ વેબસાઇટ ignou.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

IGNOUમાં સરકારી નોકરીની તક, પગાર 2 લાખ રૂપિયાથી વધારે, આવી રીતે કરો અપ્લાય
recruitment of IGNOU Public Relation Officer posts
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2022 | 8:55 AM

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખાલી જગ્યા બહાર આવી છે. IGNOU એ પબ્લિક રિલેશન ઓફિસર (PRO)ની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ignou.ac.in પર IGNOUની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ વેબસાઈટ પર લોગીન કરવાનું રહેશે. આ માટે તેમણે યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે PROની પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી, 2023 છે.

PROની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી અનુસ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારને પીજીમાં ઓછામાં ઓછા 55% ગુણ હોવા આવશ્યક છે. જો ઉમેદવાર માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની ડિગ્રી ધરાવે છે, તો તે વધુ ફાયદાકારક રહેશે. બીજી તરફ, જો આ પોસ્ટ માટે અનુભવની વાત કરીએ તો ઉમેદવાર પાસે જનસંપર્કનો ઓછામાં ઓછો આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

IGNOUમાં આ રીતે કરો અપ્લાય

  1. ઉમેદવારોએ સૌ પ્રથમ IGNOUની વેબસાઇટ ignou.ac.in પર જવું.
  2. હોમપેજ પર, તમારે PRO Vacancy લિંક પર ક્લિક કરો.
  3. SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
    મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
    સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
    ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
    નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  4. હવે તમે નવા પેજ પર જશો, જ્યાં તમારે સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  5. રજીસ્ટર્ડ યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  6. અરજી ફોર્મ ભરો અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ આપો.
  7. છેલ્લે અરજી ફોર્મ સબમિટ કરો.

આટલો મળશે પગાર

ઉમેદવારોને કહેવામાં આવે છે કે PROની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી કર્યા પછી, તેમને રૂપિયા 78,800થી રૂપિયા 2,09,200 સુધીનો પગાર આપવામાં આવશે. આ સિવાય ઉમેદવારોને પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. જો તેઓને યુનિવર્સિટી કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં કામ કરવાનો અનુભવ હોય તો તે લાભદાયક રહેશે.

IGNOU PRO Recruitment Official Notification

અરજીની ફી કેટલી છે?

IGNOUમાં PROની પોસ્ટ માટે અરજી કરનારા સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 1000 ચૂકવવા પડશે. SC, ST, EWS અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 600 છે. PWD ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની જરૂર નથી.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">