CTET 2021 Registration: CTET પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

CBSEએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન (CTET 2021 Registration) માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓક્ટોબર 2021 સુધી નોંધણી કરાવી શકે છે.

CTET 2021 Registration: CTET પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
CTET 2021 Registration:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:40 PM

CBSEએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન (CTET 2021 Registration) માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓક્ટોબર 2021 સુધી નોંધણી કરાવી શકે છે. નોંધણી ફી જમા કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2021 હતી. અગાઉ નોંધણી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર હતી.

CBSEએ એક નોટિસ જાહેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉમેદવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેહમાં એક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. જે ઉમેદવારો તેમની પરીક્ષાનું શહેર અથવા અન્ય કોઇ સુધારો કરવા ઇચ્છે છે તેઓ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2021 સુધી કરી શકે છે.

નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન નવી દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ નોટિફિકેશન નંબર 459 અને 462 પર આધારિત ન્યૂનતમ 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્રણ વર્ષ સંકલિત B.Ed.-M.Ed. ઉમેદવારો CTET ડિસેમ્બર, 2021માં આપેલ પાત્રતા માપદંડ મુજબ પણ અરજી કરી શકે છે. નવા કેન્દ્રની સ્થાપના અને આ ઉમેદવારોની અરજીઓને ધ્યાનમાં રાખીને નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

CTET 2021 માટે નોંધણી કેવી રીતે કરવી

સ્ટેપ 1: નોંધણી કરવા માટે, પહેલા CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જાઓ. સ્ટેપ 2: વેબસાઇટ પર આપવામાં આવેલી નોંધણી માટે લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: હવે વિનંતી કરેલ નામ, ઇમેઇલ, મોબાઇલ નંબર અને અન્ય માહિતી સબમિટ કરીને લોગઈન જનરેટ કરો. સ્ટેપ 4: હવે લોગઈન કરો. સ્ટેપ 5: અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સબમિટ કરો. સ્ટેપ 6: ફોટો અને સહી અપલોડ કરો કરો. સ્ટેપ 7: હવે અરજી ફી સબમિટ કરો. સ્ટેપ 8: તમામ અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, છેલ્લે કન્ફર્મેશન પેજનું પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">