CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડમાં નોકરીની તક, મળશે 2 લાખ સુધીનો પગાર

CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડ (CIL) માં મેડીકલ ઓફિસર અને મેડીકલ સ્પેશીયાલીસ્ટની પોસ્ટ માટે ભરતીની જાહેતર કરવામાં આવી છે આ પોસ્ટ માટે અરજીની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૧ છે

CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડમાં નોકરીની તક, મળશે 2 લાખ સુધીનો પગાર
ફાઈલ ફોટો
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 13, 2021 | 4:00 PM

CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડ (CIL)સરકારી નોકરી (Sarkari Naukri)નો એક સરસ તક છે, CILની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે મેડીકલ ઓફિસર (Medical Officer) અને મેડીકલ સ્પેશીયાલીસ્ટ (Medical Specialist)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ જગ્યા (CIL Recruitment 2021) માટે કુલ ૮૬ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે, તમને જણાવી દઈએ કે હાલમાં જ કોલ ઇન્ડિયા ની તરફથી મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ ભરતી કરવામાં આવી હતી.

કોલ ઇન્ડિયા લિમીટેડ (CIL)આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ સતાવાર વેબસાઈટ coalindia.in પર ઉપલબ્ધ અરજી ફોમ ની મદદથી અરજી કરી શકશો, એક વાર સતાવાર જાહેરાત જરૂર વાંચવી.

અરજી આ રીતે કરી શકાશે આ પોસ્ટ માટે અરજી ઓનાલાઈનનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં આરજી કરવાં માટે સૌથી પહેલા સતાવાર સતાવાર વેબસાઈટ coalindia.in પર જાવ પછી Career with CIL આ ઓપ્સન પર ક્લિક કરો એમાં Jobs at Coal India ક્લિક કરો, Recruitment of Medical Executives in ECL પેજ પર ક્લિક કરો, આ પેજ પર પીડીએફ હશે તેની પ્રિન્ટ કરી લો, આ ફોમ માં માગેલી બધી જાણકારી ભરી દો,

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

પગારની વિગતો

આ પોસ્ટની જાહેરાત અનુસાર, જે ઉમેદવાર કોલ ઇન્ડિયા લિમીટેડ ની અંદર નોકરી માટે પસંદ થશે તેમને સીનીયર મેડીકલ સ્પેશીયાલીસ્ટ ના ઉમેદવારને 70,000 થી 2,00,000 રૂપિયા અને સીનીયર મેડીકલ ઓફિસર ના ઉમેદવારને 60,000 થી 1,80,000 સુધીનો પગાર, પોસ્ટ અને પગારની વધુ માહિતી માટે અહી ક્લિક કરો

આ પણ વાંચો : Gujarat GLPC Recruitment 2021: ગુજરાતમાં પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા છે ખાલી, જાણો વધુ વિગત

આ પણ વાંચો : BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં 459 પદ ઉપર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવાઈ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">