BMRCL Recruitment 2022 : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મળી રહી છે નીકરીની તક, જાણો વેકેંસીની સંપૂર્ણ વિગત અહેવાલમાં

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ આપવામાં આવશે.

BMRCL Recruitment 2022 : મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મળી રહી છે નીકરીની તક, જાણો વેકેંસીની સંપૂર્ણ વિગત અહેવાલમાં
BMRCL Recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 7:44 AM

BMRCL Recruitment 2022: બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO)ની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ભરતી 5 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે. ઉમેદવારો આ માટે સત્તાવાર વેબસાઇટ bmrc.co.in દ્વારા 10 જાન્યુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. સત્તાવાર નોટિફિકેશન અનુસાર કામગીરીના આધારે કરારની અવધિ વધારી શકાય છે.

BMRCL Recruitment 2022 માટે ભરતીની જગ્યાઓનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO)મોં 50 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે

વય મર્યાદા અને અન્ય વિગતો આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે સરકારના નિયમો મુજબ અનામત વર્ગને છૂટછાટ આપવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો જેમને તબીબી અથવા શિસ્તના આધારે છૂટા કરવામાં આવ્યા છે તેઓ અરજી કરવા પાત્ર રહેશે નહીં.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શૈક્ષણિક લાયકાત સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટરની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોનું 10મું પાસ હોવું જરૂરી છે. તે જ સમયે તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ/ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ/ ટેલિકોમ્યુનિકેશન/ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ્સ/ ઇન્ડસ્ટ્રિયલ ઇલેક્ટ્રોનિક્સ/ મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા સમકક્ષ લાયકાત અથવા સશસ્ત્ર દળ દ્વારા જારી કરાયેલ વર્ગ-1ના ટ્રેડમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્ષ કરેલ હોવો આવશ્યક છે.

BMRCL Recruitment 2022 માટે અરજી કરવાની છેલ્લી બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ સ્ટેશન કંટ્રોલર/ટ્રેન ઓપરેટર (SC/TO)ની ખાલી જગ્યાઓ માટે 10 જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે 

કેવી રીતે અરજી કરવી લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અધિકૃત વેબસાઇટ bmrc.co.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. તે જ સમયે BMRCL એપ્લિકેશન પ્રોસેસ, પાત્રતા, પસંદગી વગેરે વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરી  સત્તાવાર નોટિફિકેશન જુઓ.

આ પણ વાંચો :  ONGC Recruitment 2021: HR એક્ઝિક્યુટિવ અને PRO ની પોસ્ટ માટે મંગાવાઈ રહી છે અરજી, જાણો કઈ રીતે કરવું એપ્લાય

આ પણ વાંચો :  Online Education: એડ-ટેક કંપનીઓથી સાવધાન, શિક્ષણ મંત્રાલયે વાલીઓ માટે જાહેર કરી એડવાઈઝરી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">