પેટ્રોલ અને ડીઝલ સાથે એલપીજીના ભાવ ઘટવા જઇ રહ્યા છે, જાણો કઈ રીતે બનશે શક્ય

પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડરના વધતા ભાવોથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે.

પેટ્રોલ અને ડીઝલ સાથે એલપીજીના ભાવ ઘટવા જઇ રહ્યા છે, જાણો કઈ રીતે બનશે શક્ય
Petrol-Diesel Price
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 01, 2021 | 8:19 AM

પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ સિલિન્ડરના વધતા ભાવોથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે. તેમણે કહ્યું, તેલ ઉત્પાદક દેશોને તેલનું ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવ્યું છે જેથી ભારતના સામાન્ય લોકોને તેલની વધતી કિંમતોથી રાહત મળી શકે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલના વધારાતા ભાવને કારણે પેટ્રોલિયમ પેદાશો દેશમાં મોંઘી થઈ રહી છે. પોતાના દેશના હિતમાં વધુ નફો મેળવવા માટે ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા દેશો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર ધર્મેન્દ્ર પ્રધાને એમ પણ કહ્યું હતું કે શિયાળાને કારણે ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા છે, શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો જેથી પાછી કિંમતો સસ્તી થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તેલનું ઉત્પાદન વધતાં કિંમતોમાં ઘટાડો થશે કોરોનાને કારણે વપરાશ ઓછો થવાને કારણે તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે છતાં પણ ઉત્પાદનમાં વધારો થયો નથી. ઉત્પાદનના અભાવે એલપીજીનો વપરાશ વધ્યો અને ભાવમાં વધારો થયો. જોકે, હવે માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં એલપીજીના ભાવને નિયંત્રિત કરવું શક્ય છે.

આ દેશો પર દબાણ બનાવાઈ રહ્યું છે ભારત મોટો તેલ ખરીદનાર દેશ છે. આપણે રશિયા, કતાર અને કુવૈત જેવા તેલ ઉત્પાદક દેશોની સાથે તેણે અન્ય દેશો પર પણ તેલનું ઉત્પાદન વધારવા માટે દબાણ કર્યું છે. તેલનું ઉત્પાદન વધશે ત્યારે બેરલ દીઠ ખર્ચ ઘટશે અને પાછળથી છૂટક તેલની કિંમતમાં પણ ઘટાડો થશે.

આ સમયે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક રેકોર્ડ સ્તરે ચાલી રહી છે. તેલના ભાવમાં 16 ગણો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">