WIPRO Q1 RESULTS : AZIM PREMJI ની કંપનીએ જૂન ક્વાર્ટરમાં નફામાં 35 ટકાનો વધારો નોંધાવ્યો, જાણો વિગતવાર

IT કંપની WIPROએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 ના ​​ક્વાર્ટરમાં પણ કંપનીની આવક વધવાની ધારણા છે. કંપનીને અપેક્ષા છે કે આ સમયગાળા દરમિયાન તેની આવક 253.50 કરોડથી 258.3 કરોડ ડોલરની વચ્ચે હોઈ શકે છે.

WIPRO Q1 RESULTS : AZIM PREMJI ની કંપનીએ જૂન ક્વાર્ટરમાં નફામાં 35 ટકાનો વધારો નોંધાવ્યો, જાણો વિગતવાર
AZIM PREMJI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:28 AM

WIPRO Q1 RESULTS : દેશની દિગ્ગ્જ આઇટી કંપની વિપ્રો(WIPRO)નો એકીકૃત ચોખ્ખો નફો જૂન 2021 ના ​​ત્રિમાસિક ગાળામાં 35.6 ટકા વધ્યો છે. આ દરમિયાન કંપનીને 3,242.6 કરોડ રૂપિયાનો એકીકૃત ચોખ્ખો નફો થયો છે. જૂન 2020 ના ત્રિમાસિક ગાળામાં વિપ્રોનો નેટ પ્રોફિટ 2,390.4 કરોડ રૂપિયા હતો. જૂન ક્વાર્ટર (June 2021 Quarter) માં કંપનીની Operations Revenue 22.3 ટકા વધીને રૂ 18,252.4 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 14,913.1 કરોડ હતી.

વિપ્રો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કમાણીમાં 7 ટકાની વૃદ્ધિની અપેક્ષા આઇટી કંપની વિપ્રોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 ના ​​ક્વાર્ટરમાં પણ કંપનીની આવક વધવાની ધારણા છે. કંપનીને અપેક્ષા છે કે આ સમયગાળા દરમિયાન તેની આવક 253.50 કરોડથી 258.3 કરોડ ડોલરની વચ્ચે હોઈ શકે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કમાણી જૂન ક્વાર્ટરથી 7 ટકા વધશે તેવી આશા છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન આઇટી સર્વિસીસ (Revenue form IT Services) ની કંપનીની આવક 241.45 કરોડ ડોલર રહી છે. ત્રિમાસિક ધોરણે સેગમેન્ટની આવકમાં 12.2 ટકા અને વાર્ષિક ધોરણે 25.7 ટકાનો વધારો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જૂનમાં પ્રથમ વખત 75 કરોડ ડોલરનુંડોલર ડોમિનેટેડ બોન્ડ રજૂ કરાયું વિપ્રોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થિયરી ડેલાપોર્ટે જણાવ્યું હતું કે કોરોના સંકટ પછી પણ જૂન 2021 ક્વાર્ટર અમારા માટે ખૂબ સારું રહ્યું છે. દરેક ક્ષેત્રે વૃદ્ધિ સારી રહી હતી. વિપ્રોએ જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં ઓર્ગેનિક સીકવેંશિયલ રેવેન્યુ ગ્રોથ છેલ્લા 38 ક્વાર્ટરમાં સૌથી વધુ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 12,150 નો વધારો થયો છે. આ સાથે વિપ્રો જૂનના ક્વાર્ટરમાં 2 લાખ કર્મચારીનો આંક પણ પાર કરી ગયો છે. હવે કંપનીના કર્મચારીઓની સંખ્યા વધીને 2,09,890 થઈ છે. વિપ્રોએ જૂન 2021 માં પહેલીવાર 75 કરોડ ડોલરના ડોલર ડોમિનેટેડ બોન્ડ રજૂ કર્યા છે જેની અવધિ 5 વર્ષ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">