Twitter ના CEO પરાગ અગ્રવાલના સ્થાને જેક ડોર્સી સંભાળશે કમાન? કો – ફાઉન્ડર પાસેથી મળ્યો આવો જવાબ

(Twitter )ના સહ-સંસ્થાપક જૈક  ડોર્સીએ (Jack Dorsey) એક ટ્વિટમાં કહ્યું હતું કે  તેઓ ફરીથી ટ્વિટરના( CEO )નહીં બને. તો એલન મસ્કે ટ્વિટરની ડીલને થોડા સમય માટે હોલ્ડ પર રાખી દીધી છે. તે પહેલા અમેિરાકમાં આ ડીલને લઇને એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

Twitter ના CEO પરાગ અગ્રવાલના સ્થાને જેક ડોર્સી સંભાળશે કમાન? કો - ફાઉન્ડર પાસેથી મળ્યો આવો જવાબ
Jack Dorsey replace Twitter CEO (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 7:12 AM

(Twitter )ના સહ-સંસ્થાપક જૈક  ડોર્સીએ (Jack Dorsey) એક ટ્વિટમાં કહ્યું હતું કે  તેઓ ફરીથી ટ્વિટરના( CEO )નહીં બને. તો એલન મસ્કે ટ્વિટરની ડીલને થોડા સમય માટે હોલ્ડ પર રાખી દીધી છે. તે પહેલા અમેિરાકમાં આ ડીલને લઇને એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. Twitter માં એલન મસ્કની ડીલના મુદ્દે સતત નવા નવા ફણગા ફૂટતા રહે છે ત્યારે હાલમાં જ એલન મસ્કે આ ડીલને કેટલાક સમય માટે હોલ્ડ પર રાખી દીધી છે. તો બીજી તરફ ટ્વિટરને લીડ કોણ કરશે તે અંગે સતત ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. એવી શકયતા દર્શાવવામાં આવી રહી છે કે ડીલ પૂર્ણ થયા બાદ તથા ટ્વિટરનો માલિકી હક એલન મસ્કના હાથમાં આવ્યા બાદ કંપનીમાંથી પરાગ અગ્રવાલને હટાવી શકાય છે.

જોકે પરાગ અગ્રવાલના સ્થાને કોણ હશે તે અંગે કોઈ સંકેત પ્રાપ્ત થયા નથી. દરમિયાન ટ્વિટ્રના કો- ફાઉન્ડર જૈક ડોર્સીએ (Jack Dorsey) એ વારાફરતી ટ્વિટ કરીને સંકેત આપ્યો છે કે આગળ ઉપર મસ્કનું આયોજન શું હોઈ શકે. સીઇઓ કોણ હશે તેના જવાબમાં ડોર્સીએ કહ્યુ ંહતું કે અંતમાં કોઈ નહીં. આ જવાબ સાથે જ ટ્વિટરપ પર નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Twitter માં એલન મસ્કની ડીલના મુદ્દે સતત નવા નવા ફણગા ફૂટતા રહે છે ત્યારે હાલમાં જ એલન મસ્કે આ ડીલને કેટલાક સમય માટે હોલ્ડ પર રાખી દીધી છે. તો બીજી તરફ ટ્વિટરને લીડ કોણ કરશે તે અંગે સતત ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. એવી શકયતા દર્શાવવામાં આવી રહીછે કે ડીલ પૂર્ણ થયા બાદ તથા ટ્વિટરનો માલિકી હક એલન મસ્કના હાથમાં આવ્યા બાદ કંપનીમાંથી પરાગ અગ્રવાલને હટાવી શકાય છે.

જોકે પરાગ અગ્રવાલના સ્થાને કોણ હશે તે અંગે કોઈ સંકેત પ્રાપ્ત થયા નથી. દરમિયાન ટ્વિટ્રના કો- ફાઉન્ડર જૈક ડોર્સીએ (Jack Dorsey) એ વારાફરતી ટ્વિટ કરીને સંકેત આપ્યો છે કે આગળ ઉપર મસ્કનું આયોજન શું હોઈ શકે. સીઇઓ કોણ હશે તેના જવાબમાં ડોર્સીએ કહ્યુ ંહતું કે અંતમાં કોઈ નહીં. આ જવાબ સાથે જ ટ્વિટરપ પર નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

શું છે જેક ડોર્સીનું ટ્વિટ

વાસ્તવમાં જેક ડોર્સીને ટ્વિટ દ્વારા એક શખ્સે સવાલ પૂછ્યો હતો કે શું તેઓ ફરીથી ટ્વિટરના સીઇઓ બનવા માંગે છે. તોડોર્સીઓ સીધું ન લખતા એવું લખ્ું કે ના તેઓ ફરીથી ટ્વિટરના સીઇઓ બનાવ માંગતા નથી. તો પછી આ સવાલ પર એ શખ્સે ફરીથી પૂછ્યું કે તો પઠી ટ્વિટરના સીઇએ કોણો બનવું જોઈએ ? આના જવાબમાં જૈક ડોર્સીએ લખ્યું કે અંતમાં કોઈ નહીં. આ સાથે જ ટ્વિટર અને સોશ્યિલ મીડિયા આ જવાબનો અર્થ શોધવામાં લાગી ગયું છે.

એક અન્ય યૂઝરે લખ્યું હતું કે કદાચ ડીંસેંટ્રલાઇઝ્ડ ઓપન સોર્સ મેકેનિઝમ તેને લીડ કરશે. જ્યાં કંટ્રોલ્ડ અલ્ગો મશીન લર્નિંગ અને આર્ટિફિટશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કામકાજ સંભાળવામાં આવે છે. જોકે બીજી તરફ કેટલાક યૂઝર ફ્ક્ત સીઇઓ પદ હટવાની વાત કરી રહ્યા છે. તો ટ્વિટ દ્વારા એવા સંકેત મળ્યા છે કે પરાગ અગ્રવાલનું સ્થાન છીનવાઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">