કેમ આસમાને પહોંચ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ? જાણો પેટ્રોલિયમ મંત્રીએ શું આપ્યો જવાબ

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Union Petroleum Minister) પેટ્રોલ અને ડીઝલની (Petrol-Diesel Prices) આસમાને ચઢતી કિંમતો અંગે મોટું નિવેદન આપ્યું છે.

કેમ આસમાને પહોંચ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ? જાણો પેટ્રોલિયમ મંત્રીએ શું આપ્યો જવાબ
ધર્મેન્દ્ર પ્રધાન - કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 15, 2021 | 8:26 AM

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Union Petroleum Minister) પેટ્રોલ અને ડીઝલની (Petrol-Diesel Prices) આસમાને ચઢતી કિંમતો અંગે મોટું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં વધારો થવાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. તેણે કહ્યું, પરંતુ આ વધારો અસ્થાયી છે જેને ધીરે ધીરે નીચે લાવવામાં આવશે. ઇંધણની કિંમતોમાં વધારાને કારણે દેશના ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની પાર પહોંચી ગઈ છે. દેશની રાજધાનીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 91.17 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 81.47 રૂપિયા હતો.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારાને કારણે ભારતે પણ તેલના ભાવમાં વધારો કરવો પડ્યો, પરંતુ આ હંગામી ગણી શકાય તેમ છે. ધીરે ધીરે ભાવ નીચે લાવવામાં આવશે. પેટ્રોલિયમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યો બંને ઇંધણ પર ટેક્સ લે છે જે હાલમાં કોરોના પછીના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મદદ કરી રહ્યા છે.

ક્રૂડ થયું મોંઘુ તેલ ઉત્પાદક દેશોના સંગઠને તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. ગયા મહિને સાઉદી અરેબિયાની આગેવાનીમાં સંગઠન સાથે જોડાયેલા દેશોએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં રોજ 6.5 લાખ બેરલનો ઘટાડો કર્યો હતો. આ જ કારણ છે કે, દર અઠવાડિયે ક્રૂડના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને હવે ભાવ બેરલ દીઠ 70 ડોલર સુધી પહોંચ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

બે અઠવાડિયાથી તેલના ભાવમાં વધારો થયો નથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે અઠવાડિયામાં કોઈ ફેરફાર થયો નથી. તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા દર જારી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, સતત 15 દિવસે ગ્રાહકો માટે રાહતના સમાચાર રહ્યા છે, કારણ કે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">