વૈશ્વિક બજારના નબળા સંકેત: DOW JONES 300 અને SGX Niftyમાં 100 અંકનો ઘટાડો

કોરોનાના સેકન્ડ વેવની વધતી ચિંતાથી અમેરિકી માર્કેટ સતત બે દિવસે નબળો કારોબાર કરતુ જોવા મળ્યું હતું. કારોબારમાં DOW JONES 300 અંક ટૂટીને બંધ થયો હતો.એશિયામાં પણ કારોબાર સુસ્ત છે . SGX Niftyમાં લગભગ 100 અંકનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે યુરોપિયન બજારમાં પણ વેચવાલી જોવા મળી હતી. બ્રિટનનું એફટીએસઇ ઈન્ડેક્સ 0.68% નીચે 6,338.94 પરબંધ થયું હતું. […]

વૈશ્વિક બજારના નબળા સંકેત: DOW JONES 300 અને SGX Niftyમાં 100 અંકનો ઘટાડો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 13, 2020 | 11:43 AM

કોરોનાના સેકન્ડ વેવની વધતી ચિંતાથી અમેરિકી માર્કેટ સતત બે દિવસે નબળો કારોબાર કરતુ જોવા મળ્યું હતું. કારોબારમાં DOW JONES 300 અંક ટૂટીને બંધ થયો હતો.એશિયામાં પણ કારોબાર સુસ્ત છે . SGX Niftyમાં લગભગ 100 અંકનો ઘટાડો નોંધાયો છે.

ગઈકાલે યુરોપિયન બજારમાં પણ વેચવાલી જોવા મળી હતી. બ્રિટનનું એફટીએસઇ ઈન્ડેક્સ 0.68% નીચે 6,338.94 પરબંધ થયું હતું. ફ્રાન્સનો સીએસી ઇન્ડેક્સ 1.52% નીચે 5,362.57 સુધી ગગડ્યો હતો. ગુરુવારે જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ પણ 1.24% નીચે 13,053 પર બંધ રહ્યો હતો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Asian stock markets today saw a mixed response in the wake of global signalsઆજે એશિયન બજારોની ચાલ નબળી છે.SGX Nifty માં કડાકાની સ્થિતિ છે ત્યારે નેક્કી 1.08 ટકાની નબળાઇ સાથે 25,245 ની આસપાસ જોવા મળે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 0.57 ટકાની નબળાઇ નોંધાઈ છે. તાઇવાનનું બજાર 0.15 ટકાની નબળાઇ સાથે 13,202.34 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ 0.36 ટકાની નબળાઇ સાથે 26,074.81 ના સ્તર પર છે. કોસ્પીમાં 0.06 ટકાની મામૂલી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શાંઘાઈ કમ્પોઝિટ 1.04 ટકાની નબળાઇ સાથે 3304 સ્તર પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">