વિકાસ ક્યારેય સુરક્ષા અને સલામતીના ભોગે ન થવો જોઈએ, વાંચો ગુજરાત સરકારે કયા મહત્વનાં પગલા ભર્યા

ગુજરાતમાં અકસ્માત અને આગ જેવી ઘટનોથી જાન-માલ-મિલકતના નુકશાનને અટકાવવા ફાયરસેફટી વ્યવસ્થા સઘન બનાવવા અને તેના નિરીક્ષણની કામગીરી કડક બનાવવા નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોએ NOC લેવું ફરજીયાત બનાવી દર ૬ મહિને રીન્યુઅલ કરાવવાની સૂચના જારી કરી છે. વિકાસ જરૂરી છે પણ તે વિકાસ ક્યારેય […]

વિકાસ ક્યારેય સુરક્ષા અને સલામતીના ભોગે ન થવો જોઈએ, વાંચો ગુજરાત સરકારે કયા મહત્વનાં પગલા ભર્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 02, 2020 | 1:25 PM
ગુજરાતમાં અકસ્માત અને આગ જેવી ઘટનોથી જાન-માલ-મિલકતના નુકશાનને અટકાવવા ફાયરસેફટી વ્યવસ્થા સઘન બનાવવા અને તેના નિરીક્ષણની કામગીરી કડક બનાવવા નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોએ NOC લેવું ફરજીયાત બનાવી દર ૬ મહિને રીન્યુઅલ કરાવવાની સૂચના જારી કરી છે.
વિકાસ જરૂરી છે પણ તે વિકાસ ક્યારેય સુરક્ષા અને સલામતીના ભોગે ન હોવો જોઈએ. રાજ્યમાં આવેલાં અંદાજે પાંચ લાખથી વધુ  વાણિજ્ય સંકુલ, મકાનો, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો આ નિયમના દાયરામાં આવશે.
તાજેતરમાં હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓએ સરકારને નિયમ બનાવવા તરફ પ્રેરી છે. રાજ્યમાં મોટાપાયે કેમિકલ અને પેટ્રોકેમીકલ ઉદ્યોગો આવેલા છે. જોખમી રસાયણોના સ્ટોરેજ , ઉપયોગ અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન અકસ્માતનો સતત ભય રહે છે.
રોજગારીનો નવો પ્રવાહ ઉભો થશે બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફ્લાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડયુલ  તૈયાર કરશે. યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આ ફાયર સેફ્ટી ઓફિસર  મકાનમાલિક, કબજેદાર, ફેક્ટરીધારકોને NOC અને ઇન્યુઅલ સર્ટિફિકેટ આપશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે.  સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા ઇજનેરોને સ્વરોજગારીની નવી તકો મળશે.અકસ્માતો ઉપર નયંત્રણ આવશે ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ  ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે. આ ઇજનેરો જરૂરી તપાસસાથે ફાયર સેફટીના સાધનો , ફાયર એક્ઝિટ અને જરૂરી ઉપકરણોની ખરીદ અને દેખરેખ સહિતની ચકાસણી કરશે. લાપરવાહી ધરાવનારને NOC નહિ મળવાથી તમામ એકમ સતર્ક રહેશે જેના ફળસ્વરૂપ અકસ્માતોની સંખ્યા પણ ઘટશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">