વિજય માલ્યાની શાણ ઠેકાણે આવી ! “પ્લીઝ મારા પૈસા લઈ લો પણ ગુનેગાર ન બનાવો”

લાંબા સમયથી ચર્ચામાં અને દેશમાં કરોડોનું દેવું કરી ભાગેડું વિજય માલ્યાએ ગુરૂવારે સતત બીજા દિવસે ટ્વિટ કરીને પોતાના માટે રાહત માગી છે. કહ્યું કે તે બેન્કોની લોન ચુકવવા તૈયાર છે. કૃપા કરીને પૈસા લઈ લો. હું એ વાતને સમાપ્ત કરવા માંગ છું કે મેં બેન્કના પૈસા ચોરયા છે. શું કર્યું ટ્વિટ?  વિજય માલ્યાએ લોકોને આજીજી […]

વિજય માલ્યાની શાણ ઠેકાણે આવી ! પ્લીઝ મારા પૈસા લઈ લો પણ ગુનેગાર ન બનાવો
Vijay Mallya_TV9
Follow Us:
| Updated on: Dec 06, 2018 | 10:20 AM

લાંબા સમયથી ચર્ચામાં અને દેશમાં કરોડોનું દેવું કરી ભાગેડું વિજય માલ્યાએ ગુરૂવારે સતત બીજા દિવસે ટ્વિટ કરીને પોતાના માટે રાહત માગી છે. કહ્યું કે તે બેન્કોની લોન ચુકવવા તૈયાર છે. કૃપા કરીને પૈસા લઈ લો. હું એ વાતને સમાપ્ત કરવા માંગ છું કે મેં બેન્કના પૈસા ચોરયા છે.

શું કર્યું ટ્વિટ? 

વિજય માલ્યાએ લોકોને આજીજી કરતાં કહ્યું કે, તે વાત તેને સમજાતી નથી કે તેના સેટલમેન્ટના પ્રસ્તાવને પ્રત્યાર્પણ સાથે શાં માટે જોડવામાં આવી રહ્યો છે? લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણનો મામલો ચાલી રહ્યો છે. કોર્ટ 10 ડિસેમ્બરે આ અંગે ચુકાદો આપે તેવી શકયતા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદામાં વચેટિયા કિશ્ચિયન મિશેલે પ્રત્યાર્પણ પછી બુધવારથી વિજય માલ્યા દ્વારા એક પછી એક ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. જેથી માલ્યાની ઓફરને મિશેલના પ્રત્યર્પણ સાથે જોડવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે માલ્યાએ ભારતીય બેન્કોને રૂ. 9,000 કરોડ ચૂકવવાના બાકી છે અને દેશ છોડી ભાગી ગયા છે.

આ પણ વાંચો : કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

આ અગાઉ બુધવારે માલ્યાએ ટ્વિટ કરીને ભારતીય બેન્કો અને સરકારને અપીલ કરતા કહ્યું કે તે બેન્કોની 100 ટકા લોન ચુકવવા તૈયાર છે પરંતુ વ્યાજ ચુકવી ન શકીશ. એટલું જ નહીં તેણે તેમ પણ કહ્યું કે, મીડિયા અને નેતાઓએ મને ગુનેગાર બનાવી દીધો છે. હાલમાં તેના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે. માલ્યા માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો.

[yop_poll id=”139″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">