ભારત સરકારના વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી 16.45 લાખ ભારતીયોને વતન પરત લવાયા, ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીયોને વિદેશી ધરતી પરથી પરત લવાયા

કોરોના મહામારી દરમ્યાન વિદેશમાં ગયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલયે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરી હતી. સરકારે આ યોજના અંતર્ગત વિદેશથી અત્યાર સુધી 16.45 લાખ ભારતીયોની વતન વાપસી કરાઈ હોવાની જાહેરાત કરી છે. ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીના ભારતીયો વિદેશી ધરતી ઉપર ફસાઈ જવા સાથે મુશ્કેલીઓનો સામનો […]

ભારત સરકારના વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી 16.45 લાખ ભારતીયોને  વતન પરત લવાયા, ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીયોને વિદેશી ધરતી પરથી પરત લવાયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 05, 2020 | 4:42 PM

કોરોના મહામારી દરમ્યાન વિદેશમાં ગયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલયે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરી હતી. સરકારે આ યોજના અંતર્ગત વિદેશથી અત્યાર સુધી 16.45 લાખ ભારતીયોની વતન વાપસી કરાઈ હોવાની જાહેરાત કરી છે. ૬ તબક્કામાં હાથ ધરાયેલી કાર્યવાહીના ભારતીયો વિદેશી ધરતી ઉપર ફસાઈ જવા સાથે મુશ્કેલીઓનો સામનો ન કરે તે માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી.

7 મેએ શરૂ કરાયેલા વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી અત્યાર સુધી ૬ તબક્કામાં 16.45 લાખ ભારતીયો પાછા ફર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ૩૦ સપ્ટેમ્બરે વંદે ભારત મિશનનો છઠ્ઠો તબક્કો પૂર્ણ થયો છે .આ તબક્કામાં  24 દેશોમાંથી 894 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને 142 ફીડર ફ્લાઇટ્સનું પરિવહન કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ્સ ભારતના 24 એરપોર્ટ પર પહોંચી હતીજેમાં  1.75 લાખ લોકો વતન પરત ફર્યા છે. 30 સપ્ટેમ્બર સુધી કુલ 16.45 લાખ ભારતીયો Vande Bharat Missionના વિવિધ રીતો દ્વારા ભારત પરત ફર્યા છે. હજુ લોકોની વતન વાપસી માટેની માંગને પહોંચી વળવા વંદે ભારત મિશનના સાતમા તબક્કાની પહેલી ઓક્ટોબર, 2020 થી અમલ કરવામાં આવી છે. સાતમા તબક્કા હેઠળ 19 દેશોની 820 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થવાનું છે. વંદે ભારત મિશન 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">