Valentine Day: આ વર્ષે પ્રેમ વ્યક્ત કરવો મોંઘો પડશે, જાણો શું છે કારણ

ટૂંક સમયમાં 14 ફેબ્રુઆરીએ પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો પર્વ વેલેન્ટાઇન ડે(Valentine Day) આવી રહ્યો છે. પ્રેમી પંખીડાઓ ફૂલોના સુંદર બુકેથી એકબીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન કરે છે.

Valentine Day: આ વર્ષે  પ્રેમ વ્યક્ત કરવો મોંઘો પડશે, જાણો શું છે કારણ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 11, 2021 | 6:40 AM

ટૂંક સમયમાં 14 ફેબ્રુઆરીએ પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો પર્વ વેલેન્ટાઇન ડે(Valentine Day) આવી રહ્યો છે. પ્રેમી પંખીડાઓ ફૂલોના સુંદર બુકેથી એકબીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન કરે છે.ચાલુ વર્ષે પ્રેમી પંખીડાઓએ પ્રેમની અભિવ્યક્તિ માટે ખિસ્સું હળવું કરવું પડશે. કોરોનાને કારણે આ વર્ષે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ કારણ છે કે ભાવમાં 15-20 ટકાનો વધારો થયો છે. ફૂલોની કિંમતમાં વધારાને કારણે ફૂલના ગુલદસ્તાના ભાવમાં પણ વધારો થયો છે.

એક અહેવાલ મુજબ બુકે માટે તમારે આ વર્ષે ઓછામાં ઓછા 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ભારત મોટા પાયે ફૂલોની નિકાસ કરે છે અને વિદેશમાં ભારતીય ફૂલોની માંગ પણ સારી છે. કોરોનાને કારણે નિકાસમાં સમસ્યા હોવાને કારણે ખેડૂતોએ ઓછા ફૂલો ઉગાડ્યા અને તેમની જગ્યાએ શાકભાજીએ લીધી છે. એક તરફ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઓનલાઇન માંગમાં વધારો થયો છે જેના કારણે ભાવ ગગડી રહ્યા છે.

નિકાસમાં 40 ટકાનો ઘટાડો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા કોરોના પછી બંધ છે. હાલમાં, ફક્ત કાર્ગો વિમાનને જ ઉડાન આપવામાં આવે છે. આ સિવાય એર બબલ દ્વારા બે દેશો વચ્ચે હવાઈ સંપર્ક રખાય છે. છેલ્લા કેટલાક મહિનામાં ફૂલોની નિકાસમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુણવત્તામાં સુધારો થશે ગ્રોઅર્સ ફ્લાવર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ શ્રીકાંત બોલાપલ્લીએ જણાવ્યું હતું કે નિકાસ ઘટવાને કારણે આ વર્ષે સ્થાનિક બજારમાં સારી ગુણવત્તાવાળા ફૂલોનું વધુ વેચાણ થશે. ફૂલોની વિવિધતા પણ વધુ હશે અને કદ પણ વધુ સારું રહેશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારતે યુરોપ અને મધ્ય પૂર્વમાં 500 કરોડના 2 કરોડ ગુલાબના ફૂલોની નિકાસ કરી હતી. બેંગાલુરુ, પુના, હોસુર, કુર્ગ અને ઉટીથી મોટા પાયે ફૂલોની નિકાસ કરવામાં આવે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">