વૈશ્વિક બજારોમાં નરમાશ દેખાઈ, ડાઓ જોંસ 148 અંક ગગડ્યો

વૈશ્વિક બજારોમાં નરમાશ દેખાઈ રહી છે. યુએસ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ દેખાયું છે તો એશિયાના બજારોની ચાલ પણ ધીમી છે. ડાઉ જોંસ ૧૪૮ સુધી ગગડ્યો છે તો એશિયામાં એસજીએક્સ નિફ્ટી પણ૦.૨૨ ટકા નુકશાન સાથે ૧૫ અંક સુધી ગગડ્યો હતો. રેકોર્ડ ઉંચાઇને સ્પર્શ કર્યા પછી ગઈકાલે યુએસ બજારોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી જોકે નાસ્ડેક નવી ઊંચાઈ […]

વૈશ્વિક બજારોમાં નરમાશ દેખાઈ, ડાઓ જોંસ 148 અંક ગગડ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 08, 2020 | 10:37 AM

વૈશ્વિક બજારોમાં નરમાશ દેખાઈ રહી છે. યુએસ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ દેખાયું છે તો એશિયાના બજારોની ચાલ પણ ધીમી છે. ડાઉ જોંસ ૧૪૮ સુધી ગગડ્યો છે તો એશિયામાં એસજીએક્સ નિફ્ટી પણ૦.૨૨ ટકા નુકશાન સાથે ૧૫ અંક સુધી ગગડ્યો હતો.

Pfizer ane biontech na corona rasi na parinam safal malva na dava bad american bajar ma teji dow jones ma 1500 ank no uchalo

રેકોર્ડ ઉંચાઇને સ્પર્શ કર્યા પછી ગઈકાલે યુએસ બજારોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી જોકે નાસ્ડેક નવી ઊંચાઈ પર પહોંચ્યો હતો. આજથી યુ.કે. માં કોરોના રસી લાવવામાં આવી રહી છે તો યુએસ-એફડીએ ગુરુવાર સુધીમાં નિર્ણય લેશે. અમેરિકામાં ટેક શેરોમાં સારી ખરીદારી થઈ હતી. ડાઉ જોંસ અને એસ એન્ડ પીના ટ્રેડિંગમાં નરમાશ દેખાઈ હતી. ડાઉ જોંસ 148 પોઇન્ટ ગગડ્યો ગયો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

એશિયામાં એસજીએક્સ નિફ્ટીમાં નબળી શરૂઆત જોવા મળી છે. જો કે, આજે સ્થાનિક બજારોમાં નવા ઉંચા થવાના સંકેત છે. સોનાની તેજ પણ વધી છે. પરંતુ ક્રૂડમાં ઉચ્ચ સ્તર પર નફા વસૂલી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી 15 અંકોથી નીચે દેખાય છે. નિક્કી લગભગ 0.35 ટકાની નબળાઇ સાથે 26,453.71 ની આસપાસ જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં હાલ ફ્લેટ બિઝનેસ છે. તાઇવાનનું બજાર 0.12 ટકાની નબળાઇ દર્જ કરી 14,238.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. હેંગસેંગ 0.67 ટકાની નબળાઇ સાથે 26,329.46 ના સ્તરે જોવા મળે છે. કોસ્પીમાં 1.09 ટકાનો ઘટાડો જયારે શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.09 ટકાની નબળાઇ સાથે 3,413.37 પર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">