સહાયક પ્રોફેસર સહીત ૨૦૪ જગ્યાઓ માટે UPSCની ભરતી પ્રક્રિયા શરુ, કોરોના કાળ બાદની મોટી ભરતી

કોરોનાકાળમાં લોકો બેકારી તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે UPSC એ આસિસ્ટન્ટ પ્રાધ્યાપક સહીત, ૨૦૪ જેટલી નોકરીઓ માટે જાહેરાત બહાર પાડી છે. UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે, અરજી કરવા માટે છેલ્લી તારીખ 1 ઓક્ટોબર રાખવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈવ સ્ટોક ઓફિસર સહિત 204 અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન […]

સહાયક પ્રોફેસર સહીત ૨૦૪ જગ્યાઓ માટે UPSCની ભરતી પ્રક્રિયા શરુ, કોરોના કાળ બાદની મોટી ભરતી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 17, 2020 | 7:47 PM

કોરોનાકાળમાં લોકો બેકારી તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે UPSC એ આસિસ્ટન્ટ પ્રાધ્યાપક સહીત, ૨૦૪ જેટલી નોકરીઓ માટે જાહેરાત બહાર પાડી છે. UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે, અરજી કરવા માટે છેલ્લી તારીખ 1 ઓક્ટોબર રાખવામાં આવી છે.

ESIC's Indefinite Personal Welfare Scheme will provide fifty per cent unemployment allowance of three months' average salary.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈવ સ્ટોક ઓફિસર સહિત 204 અન્ય જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આયોગે અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2020 નક્કી કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભરતી પ્રક્રિયા અંગેની જરૂરી વિગતો

પોસ્ટની સંખ્યા- ૨૦૪

વય મર્યાદા  – 35થી 40 વર્ષ

અરજી કરવાની છેલ્લી તારીખઃ 01 ઓક્ટોબર

એપ્લિકેશન ફી  – જનરલ/OBC-25 રૂપિયા , SC/ST/પીએચ/મહિલા- કોઈ ફી નહીં

જગ્યાની સંખ્યા લાઈવ સ્ટોક ઓફિસર 3 સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એનેસ્થેસિયોલોજી) 62 સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (એપિડેમિયોલોજી ) 1 સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર(જનરલ સર્જરી) 54 સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (નેફ્રોલોજી) 12 સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પેથોલોજી) 17 સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (પીડીયાટ્રીક નેફ્રોલોજી) 3 સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (ફાર્માકોલોજી) 11 આસિસ્ટન્ટ ડાયરેક્ટર સેન્સસ ઓપરેશન્સ (ટેક્નિકલ) 25 આસિસ્ટન્ટ એન્જિનિયર ૦૧ સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ 3 આસિસ્ટન્ટ પ્રોફેસર (માઇક્રોબાયોલોજી એન્ડ બેક્ટેરિયોલોજી) 15

કુલ 204

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ સહાયક પ્રોફેસર, સહાયક ઇજનેર, પશુધન અધિકારી અને સહાયક નિયામક વસ્તી ગણતરી કામગીરીની આ 204 ખાલી જગ્યાઓ માટે Upsc.gov.in પર online એપ્લિકેશન કરવાની રહશે.

આ પણ વાંચોઃકોરોનાથી ઠપ્પ થયેલ અર્થતંત્ર દોડતુ થયાનો સંકેત, સતત વધી રહી છે ઈંધણની માંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">