અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપના એક ટ્વીટથી તૂટ્યું વૈશ્વિક બજાર, રોકાણકારોના 1.36 લાખ કરોડ ડોલર ડૂબી ગયા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક ટ્વીટથી વૈશ્વિક બજારોના 1.36 લાખ કરોડ ડોલર ડૂબી ગયા.અમેરિકા અને ચીનના તણાવ વચ્ચે આ ઘટના બની છે અને લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. For 10 months, China has been paying Tariffs to the USA of 25% on 50 Billion Dollars of High Tech, and 10% on 200 Billion Dollars […]

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપના એક ટ્વીટથી તૂટ્યું વૈશ્વિક બજાર, રોકાણકારોના 1.36 લાખ કરોડ ડોલર ડૂબી ગયા!
Follow Us:
| Updated on: May 09, 2019 | 5:29 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક ટ્વીટથી વૈશ્વિક બજારોના 1.36 લાખ કરોડ ડોલર ડૂબી ગયા.અમેરિકા અને ચીનના તણાવ વચ્ચે આ ઘટના બની છે અને લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટમાં માત્ર 102 શબ્દો લખ્યા હતા. આમ, ટ્રમ્પની ટ્વિટના દરેક શબ્દથી વૈશ્વિક બજારના રૂ.90 હજાર કરોડ ડૂબી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને 200 અબજ ડોલરના ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવાની ચેતવણી આપી હતી. તેમની આ ઘોષણાથી વૈશ્વિક બજારોમાં ઘણા ઉતાર-ચઢાવ બાદ ઘટાડો જોવા મળ્યો હતો તો લોકોને આ ઉતાર ચઢાવમાં પોતાના લાખો રુપિયા ગુમાવવાનો વારો પણ આવ્યો હતો.

 આ પણ વાંચો: રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદને લઈને કાલે થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મધ્યસ્થતા પેનલ રજૂ કરશે અહેવાલ

ડોનાલ્ડ ટ્રમ્પની આ ટ્વીટની અસર ભારતના શેરબજાર પર પણ જોવા મળી અને છેલ્લા 6 દિવસમાં ભારતીય શેરબજારમાં રોકાણકારોને રૂ.5 લાખ કરોડનું નુકશાન થયું છે. ટ્વીટર પર એક ધમકીથી વિશ્વના શેરબજારો પર ઘાતક અસર પડી છે. રોકાણકારોને પોતાના પૈસા ગુમાવવા પડ્યા છે. ટ્રંપે ચીન પર આયાત ડ્યુટી વધારવાની ટ્વીટ કરી જેના લીધે આ ઘટના બની છે તેવું જાણકારોનું માનવું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">