ટચલેસ પેમેન્ટ: એમઝોનની નવી ટેક્નોલોજીથી કાર્ડ કે એપ વિના માત્ર હાથના ઈશારે થશે પેમેન્ટ

કોરોનાકાળમાં ટચલેસ પેમેન્ટ સમયની સૌથી મોટી માંગ છે. મોબાઈલ એપ, QR અને પેમેન્ટ વોચ અને tap to pay બાદ હવે ટચલેસ પેમેન્ટનો વધુ એક વિકલ્પ આવી રહ્યો છે. એમેઝોને બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ લાવવા જઈ રહી છે. આ સિસ્ટમથી કોઈ ગેજેટની જરૂર પડશે નહિ પરંતુ સિસ્ટમના સેન્સર સામે માત્ર હથેળી રાખવાથી પેમેન્ટ પ્રોસિજર પૂર્ણ થઇ જશે. […]

ટચલેસ પેમેન્ટ: એમઝોનની નવી ટેક્નોલોજીથી કાર્ડ કે એપ વિના માત્ર હાથના ઈશારે થશે પેમેન્ટ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 02, 2020 | 11:44 AM

કોરોનાકાળમાં ટચલેસ પેમેન્ટ સમયની સૌથી મોટી માંગ છે. મોબાઈલ એપ, QR અને પેમેન્ટ વોચ અને tap to pay બાદ હવે ટચલેસ પેમેન્ટનો વધુ એક વિકલ્પ આવી રહ્યો છે. એમેઝોને બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ લાવવા જઈ રહી છે. આ સિસ્ટમથી કોઈ ગેજેટની જરૂર પડશે નહિ પરંતુ સિસ્ટમના સેન્સર સામે માત્ર હથેળી રાખવાથી પેમેન્ટ પ્રોસિજર પૂર્ણ થઇ જશે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય મળતા ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને એપનો ઉપયોગ ખુબ વધ્યો છે. ટચલેસ પેમેન્ટનો વધુ એક પ્રકાર સામે આવી રહ્યો છે જેનાથી  શોપિંગ બાદ એપ્સ કે કાર્ડ્સની જરૂર પડશે નહીં. સ્કૅનર સામે  હથેળી રાખવાથી જ પેમેન્ટ થઈ જશે.ઇ-કોમર્સ કંપની એમેઝોને નવી બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે.  બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમને એમેઝોન વન આમ અપાયું  છે.

બાયોમેટ્રિક સ્કેન કેટલું સુરક્ષિત ? અમેઝોન વન બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમમાં ફક્ત હાથ બતાવીને કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરી શકાય છો. એમેઝોન પહેલાં ચાઈનીસ કંપની alipay  દ્વારા smile to pay સિસ્ટમ introduce કરાઈ ચુકી છે. આ સિસ્ટમમાં યુઝર્સ ચહેરો બતાવીને પેમેન્ટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બાયમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ સામે પ્રાઇવસી અને હેકિંગના પ્રશ્નો ઉભા થતા રહે છે.

પેમેન્ટ માટે એપ કે કાર્ડની જરૂર નથી ખરીદી કરતી વખતે કોઈપણ પ્રકારનું કાર્ડ કે એપની જરૂર રહેતી નથી. ફક્ત હાથ સ્કેન કરીને તમે કરેલી ખરીદીનું પેમેન્ટ કરી શકશો. એમેઝોનમાં બે ફિઝિકલ સ્ટોર્સ પર તેની ટ્રાયલ કરવા જઈ રહી છે.  આ સિવાય સિક્યુરિટી ગેટ પર ગેટ પાસનું કામ પણ કરશે. એમેઝોનની આ પેમેન્ટ સિસ્ટમથી ઓફિસ અને સ્ટેડિયમમાં એન્ટ્રી સહિતના કામ પણ કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">